આકૃતિમાં “V from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

161. આકૃતિમાં “Q” કોનું કોટર છે ? 


  • પેશિકા

  • ઉદરિકા 

  • શંખિકા 

  • તુમ્બિકા 


Advertisement
162. આકૃતિમાં “V” માં શું જોવા મળે છે. 


  • અંતઃકર્ણ 

  • ક્રિસ્ટા 

  • કોર્ટિકાય

  • મેક્યુલા 


C.

કોર્ટિકાય


Advertisement
163.

ચેતાકોષ અન્ય કોષથી શેની હાજરીનાં લીધે જુદાં પડે છે?

  • ચેતાવર્ષ

  • ચેતારસ

  • ચેતાતંતુપડ

  • કણાભસુત્ર 


164. આકૃતિમાં ટેક્ટોરિયલ કલા દર્શાવે છે. 


  • P

  • Q

  • R

  • S


Advertisement
165. આકૃતિમાં પેશિકા દર્શાવે છે. 


  • T

  • U

  • V

  • S


166.

ચેતાતંત્ર શેમાંથી બને છે?

  • મધ્ય ગર્ભસ્તર

  • બાહ્ય ગર્ભસ્તર

  • અંત:ગર્ભસ્તર

  • બાહ્ય અને મધ્ય ગર્ભસ્તર


167.

એપીફાયસીસ અને હાઇપોફાઈસીસ શેની સાથે સંકળાયેલાં જોવા મળે છે?

  • પશ્વ મગજ

  • મધ્ય મગજ

  • અગ્ર મગજ

  • આપેલ પૈકી એક પણ નહી


168. આકૃતિમાં કર્ણાશ્મો શેમાં જોવા મળે છે ? 


  • S

  • T

  • W

  • V


Advertisement
169.

આકૃતિમાં શેની અંત:સ્થરચના સૂચવે છે ?

  • અંતઃકર્ણ 

  • કોર્ટિકાય
  • ક્રિસ્ટા 

  • મેક્યુલા 


170.

ચેતાપેશીનું કાર્ય

  • સંકોચન

  • ઉત્તેજીતા 

  • સંવેદના

  • જવાબદારી


Advertisement