CBSE
નીચેનામાંથી કયું વિશિષ્ટ લક્ષણ સસ્તન વર્ગનું નથી?
દસ જોડ મસ્તિષ્ક ચેતા
સાત ગ્રીવા કશેરૂકા
કૂપદંતી દંતવ્યવસ્થા
વાયુકોષ્કીય ફેફસા
કયા પ્રાણીમાં ચેતાકોષ હાજર પણ મગજ ગેરહાજર હોય છે?
હાઇડ્રા
વાદળી
અળસિયું
વંદો
ઓસ્કિજનની અછતની અસર મુખ્યત્વે શેમા પર જોવા મળે છે?
મૂત્રપિંત્ર
આંતરડું
મગજ
ત્વચા
એડ્રિનાલિનની સીધી જ અસર કોના પર થાય છે?
લેન્ગરહાન્સનાં કોષ
કરોડરજ્જુની પૃષ્ઠ છત
જઠરનાં અધિચ્છદ કોષ
S.A. ગાંઠ
D.
S.A. ગાંઠ
ન્યુરોગ્લિઅલ કોષ કોની સાથે સંકળાયેલ છે?
આંખ
હ્રદય
મૂત્રપિંડ
મગજ
Anaesthetics ની અસર (સર્જરી દરમિયાન બેભાન કરવું)
ત્વચીય કોષને નિષ્ક્રિય બનાવે
Na+-K+ પમ્પ અવરોધે
ચેતાને મારી નાંખે
મગજનું કાર્ય એટકાવે
અંત:ગ્રીવા ધમની કોને રૂધિર પૂરૂં પાડે છે?
મગજ
મૂત્રપિંડ
યકૃત
હ્રદય
નીચેનામાંથી કયુ સાચું જોડ નથી.
અનુમસ્તિષ્ક-સમતુલા
લંબમજ્જા-તાપમાન નિયંત્રણ
રિનોન સિલેફોન-ધ્રાણ
હાયપોથેલેમસ-પિટ્યુટરી
પાર્કિન્સન રોગ (ઉપાંગોમાં ધ્રુજારી અને સખતપણું)એ મગજના કયા ચેતાકોષોના વિઘટનથી થાય છે કે ચેતાપ્રેયકનો સ્ત્રાવ અને ઉપયોગ સાથે સંકળાયેલાં છે તે ચેતાપ્રેષક કયો છે?
ડોપામાઈન
GABA
એસિટાઈલકોલાઈન
નોરએપિનેફિન
નીચેનામાંથી કયો આંતરકોષીય ઋણ આયન પ્રભાવી છે?
કેલ્શિયમ
પોટેશિયમ
ક્લોરાઇડ
ફોસ્ફેટ