Important Questions of પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

211.

ત્રીજી, છઠ્ઠી અને અગિયારમી માસ્તિષ્ક ચેતા કઈ છે?

  • ત્રીજી મસ્તિષ્કીય, અપસરણી, કરોડ સહાયક

  • દ્રષ્ટિ, ફેસિયલ, કરોડ સહાયક

  • ત્રીજી માસ્તિષ્કીય, ત્રિશાખી, કરોડ સહાયક

  • ત્રિશખી, અપસરણી, વેગસ


212.

ચેતોપાગમીય પુટિકા કયાં જોવા મળે છે?

  • ચેતોપાગમીય ગાંઠ

  • પૂર્વચેતોપાગમીય ચેતાકોષ

  • પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ

  • આપેલ પૈકી એક પણ નહી


213.

ચેતાક્ષ અને શિખાતંતુ વચ્ચેનું જોડાણ છે.

  • Synapsis

  • Desmosome

  • ચેતાપાગમ 

  • મજબૂત જોડાણ


214.

ચેતાકોષનો સક્રિય કલાવિજસ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય?

  • Cl-

  • Na+ 

  • K+ 

  • Ca++ 


Advertisement
Advertisement
215.

ચેતાના પુન:ધ્રુવીકરણ દરમિયાન શું જોવા મળે છે?

  • બંને આર્યન માર્ગ ખુલ્લાં જ રહે છે.

  • K+ અને Na+ બંને આર્યન માર્ગ બંધ

  • K+ આયર્ન માર્ગ બંધ Na+ આયર્ન માર્ગ ખુલે છે.

  • Na+ આર્યન માર્ગ બંધ અને K+ ચેનલ ખુલે છે.


D.

Na+ આર્યન માર્ગ બંધ અને K+ ચેનલ ખુલે છે.


Advertisement
216.

નિઝલની કણિકાઓ શેમાં ગેરહાજર હોય છે?

  • સ્વાનનું કોષ

  • ચેતાક્ષ 

  • કોષકાય 

  • શિખાતંતુ


217.

મગજનો કયો ભાગ બુદ્વિ ક્ષમતાને નિયંત્રિત કરે?

  • પશ્વકપાલિ ખંડ

  • શંખક ખંડ

  • અગ્ર ખંડ 

  • મધ્યકલાપિ ખંડ


218.

બહારથી અંદરની તરફનાં મસ્તિષ્ક આવરણોને ક્રમમાં ગોઠવો.

  • બાહ્યતનિકા → અંત:ત્તનિકા → મધ્યતનિકા

  • બાહ્યતનિકા → મધ્યતનિકા → અંત:તનિકા

  • મધ્યનલિકા → બાહ્યતનિકા → અંત:તનિકા

  • અંત:તનિકા → બાહ્યતનિકા → મધ્યનલિકા


Advertisement
219.

સસ્તનાં મગજનાં કેન્દ્રમાં, કયો ભાગ જે શરીરના તાપમાનનું નિયંત્રણ કરે તેનું સ્થાન –

  • લંબમજ્જા

  • હાયપોથેલેમસ

  • અનુમસ્તિષ્ક

  • બૃહદ ખંડ


220.

ANS કોના ઉપર અસર કરે છે?

  • આંતરિક અંગો

  • પરાવર્તી ક્રિયા

  • સંવેદી અંગો

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement