Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

221.

ચેતાતંતુમાં સક્રિય કલાવિજસ્થિતિમાન ઉત્પન્ન થાય જ્યારે બહારની બાજુ ધન અને ઋણ વિજભાર હોય અને ચેતાપટલ અંદરની બાજુએ ઉંચું હોય છે કારણ કે.....

  • બધાં જ K+ ચેતાક્ષને ત્યેજ/માંથી બહાર જાય.

  • બધાં જ Na+ ચેતાક્ષમાં પ્રવેશે છે.

  • વધુ પ્રમાણમાં K+ આયન ચેતાક્ષમાં સોડિયમ આયનની સરખામણી પ્રવેશે છે.

  • K+ ની સરખામણીમાં વધુ પ્રમાણમાં Na+ ચેતામાં પ્રવેશે 


222.

ચેતા ધબકારા(ઊર્મિવેગ) નાં ફેલાવા દરમિયાન, સક્રિય કલ્પવિજસ્થિતિમાન કોની ગતિને કારણે પરિણમે?

  • K+ બર્હિકોષિય પ્રવાહીમાંથી બર્હિકોષીય પ્રવાહીમાં

  • Na+ આંતરકોષીય પ્રવાહીમાંથી બર્હિકોષીય પ્રવાહીમાં

  • K+ આંતરકોષીય પ્રવાહીથી બાહ્યકોષીય પ્રવાહીમાં

  • Na+ બર્હિકોષિયમાંથી આંતરકોષીય પ્રવાહીમાં પ્રવેશે છે.


223.

ચેતાકોષનું એકદિશીય વહન કયાં કારણે થાય છે?

  • આંતર ચેતાકોષો

  • ચેતોપાગમ

  • માયલીન શીથ(મજ્જા પડ)

  • ધ્રુવીય પટલ


224.

એક ચેતાકોષના ચેતાક્ષ અને તેનાં પછીતા ચેતાકોષનાં શિતંતુના મજબૂત જોડાણને શું કહે છે?

  • સતત સેતુ

  • જોડાણ બિંદુ

  • જોડાણ 

  • ચેતોપાગમ


Advertisement
225.

તાપમાન નિયંત્રણ કેન્દ્રો માનવ શરીરમાં કયાં જોવા મળે છે?

  • પિટ્યુટરી

  • ત્વચા

  • આંતરમસ્તિષ્ક

  • હાયપોથેલેમસ


Advertisement
226.

આ ક્રિયા ચેતાતંતુનાં પુન:ધ્રુવીકરણ દરમિયાન થાય છે?

a. Na+ માર્ગ ખૂલે
b. Na+ માર્ગ બંધ થાય
c. K+ માંર્ગ બંધ થાય
d. K+માર્ગ ખૂલે છે.

  • a અને b 

  • b અને d

  • a અને c 

  • b અને c 


C.

a અને c 


Advertisement
227.

વિશ્રામી અવસ્થામાં ચેતાકિયપટલમાંથી સંકેન્દ્રણ ઢોળાંશને લીધે શેનું વહન થવા દે છે?

  • Na+ કોષની બહાર નીકળે

  • K+ અને Na+ કોષની બહાર નીકળે

  • K+ કોષની અંદર જાય

  • Na+ કોષમાં જાય


228.

નીચેનામાંથી કઈ પ્રેરક ચેતા છે?

  • દ્રષ્ટિ 

  • ત્રિશાખી ચેતા

  • શ્રાવ્ય 

  • અપસરણી 


Advertisement
229.

નીચેનામાંથી કયું ચેતાપ્રેષક અવરોધી છે?

  • એસિટાઇલ કોલાઇન

  • GABA

  • એડ્રિનાલિન

  • એપિનેફિન


230.

ચેતાનો વિશ્રામી કલ્પવિજસ્થિતિમાન કેટલો છે? (મિલિ વોલ્ટનો)

  • -30

  • -70

  • +70 

  • +30 


Advertisement