Important Questions of પ્રાણીપેશી for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

131.

આપેલ આકૃતિ શેની છે ?

  • કાચવત કાસ્થિ 

  • શ્વેતતંતુમય

  • પીળા સ્થિતિસ્થાપક કોષો 

  • શ્વેત સ્થિતિસ્થાપક કોષો 


132.

આપેલ આકૃતિમાં a,b,c, અને d ભાગ શું દર્શાવે છે ?

  •  a=કોલાજનતંતુઓ, b=આધારકદ્રવ્ય, c=કોષસ્થાન, d=કાસ્થિકોષો 

  • a=આધારકદ્રવ્ય, b=કાસ્થિકોષો, c=કોષસ્થાન, d=કાસ્થિકોષો 

  • a=આધારક દ્રવ્ય, b=કાસ્થિકોષો, c=કોષસ્થાન, d=કોલાજન તંતુઓ

  • a=કાસ્થિકોષો, b=આધારકદ્રવ્ય, c=કોલાજનતંતુઓ, d=કાસ્થિકોષો


133.

આપેલ આકૃતિ કઈ પેશીની છે ?

  • ઘનાકાર 

  • ફૂટસ્તૃત 

  • સ્તૃત અધિચ્છદ

  • પક્ષ્મલ 


134.

આપેલ આકૃતિમાં રેખિત સ્નાયુના ભાગ ઓળખો.

  • a=ઝાંખાબિંબ, b=સ્નાયુરસ, c=સ્નાયુતંતુકો 
    d=સ્નાયુરસ આવરણ, e=કોષકેન્દ્ર, f=ઘ્રાબિંબ 

  • a=સ્નાયુરસ આવરણ, b=કોષકેન્દ્ર, c=ઘેરાબિંબ 
    d=ઝાંખાબિંબ, e=સ્નાયુરસ, f=સ્નાયુતંતુકો

  • a=સ્નાયુરસ, b=કોષકેન્દ્ર, c=સ્નાયુરસ આવરણ, 
    d=સ્નાયુતંતુકો, e=ઘેરાબિંબ, f=ઝાંખાબિંબ  

  • a=સ્નાયુરસ, b=ઝાંખાબિંબ, c=સ્નાયુતંતુકો 
    d=સ્નાયુરસ આવરણ, e=કોષકેન્દ્ર, f=ઘેરાબિંબ


Advertisement
135.

આપેલ આકૃતિ a, f, g અને j ભાગ શું દર્શાવે છે ?

  • a=નિઝલની કણિકા, f=ચેતાતંતુ, g=મજ્જાપડ, j=કોષકેન્દ્ર 

  • a=નિઝલને એકણિકા, f=કોષકેન્દ્ર, g=મજ્જાપડ, j=ચેતાતંતુ

  • a=શિખાતંતુ, f=મજ્જાપડ, g=ચેતાતંતુ, j=કોષકેન્દ્ર 

  • a=નિઝલની કણિકા, f=મજાપડ, g=ચેતાતંતુ, j=કોષકેન્દ્ર 


136.

આકૃતિ પરથી યોગ્ય જોડકાં જોડો :



  • p-2, q-4, r-1, s-3 

  • p-2, q-3, r-1, s-4

  • p-2, q-1, r-3, s-4 

  • p-2, q-1, r-4, s-3 


137.

આપેલ આકૃતિમાં d,e,f, અને g ભાગ શું દર્શાવે છે ? 

  • d=સૂક્ષ્મનલિકા, e=આધારક, f=હાવર્સિયનતંત્ર, g=હાવર્સિયન

  • d=અસ્થિકોષયુક્ત કોષસ્થાન, e=આધારક f=હાવર્સીયનનલિકા g=સૂક્ષ્મનલિકા 

  • d=સમકેન્દ્રીત પવર્ધો, e=આધારક, f=હાવર્સિયનનલિકા, g=સૂક્ષ્મનલિક 

  • d=હાવર્સીયનતંત્ર, e=સૂક્ષ્મનલિકા, f=આધારક, g=હાવર્સિયનનલિકા 


138.

આપેલ આકૃતિમાં a,b, અને c ભાગ શું દર્શાવે છે ?

  • a=હાવર્સિયનનલિકા, b=સૂક્ષ્મનલિકા, c=હાવર્સીયનતંત્ર

  • a=હાવર્સિયનતંત્ર, b=આંતરકોષીય પ્રવર્ધો, c=સમકેન્દ્રીત પ્રવર્ધો 

  • a=સમકેન્દ્રાત પ્રવર્ધો, b=હાવર્સિયન તંત્ર, c=આંતરકોષીય પ્રવર્ધો 

  • a=આંતરકોષીય પ્રવર્ધો, b=હાવર્સીયતંત્ર, c=સમકેન્દ્રીત પ્રવર્ધો 


Advertisement
139. આપેલ આકૃતિમાં યોગ્ય જોડકાં જોડો : 




  • p-4, q-6, r-2, s-3, t-1, u-5

  • p-4, q-3, r-5, s-1, t-2. u-6 

  • p-4, q-3, r-5, s-2, t-1, t-6 

  • p-4, q-2, s-3, s-5, t-1, u-6 


140.

આપેલ આકૃતિમાં a,b,c અને d ભાગ શું દર્શાવે છે ?

  • a=અસ્થિબંધ, b=અસ્થિ, c=સ્નાયુબદ્ધ, d=સ્નાયુ 

  • a=સ્નાયુબંધ, b=સ્નાયુ, c=અસ્થિ, d=અસ્થિબંધ

  • a=અસ્થિબંધ, b=સ્નાયુ, c=અસ્થિ, d=સ્નાયુબંધ 

  • a=અસ્થિબંધ, b=અસ્થિ, c=સ્નાયુ, d=અનાયુબદ્ધ 


Advertisement