CBSE
રુધિરવાહિની કયા કોષોની બનેલી છે ?
લાદીસમ અધિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ
સંયોજકપેશી
સરળ સ્નાયુપેશી
A.
લાદીસમ અધિચ્છદ
અસ્થ્બંધ એ........
સ્થિતિસ્થાપક વિનાની સફેદ તંતુપેશી
સફેદ સ્થિસ્થાપક તંતુનું રૂપાંતર છે.
પીળા સ્થિતિસ્થાપક તંતુનું રૂપાંતર છે.
આમાંથી એક પણ નહિ.
અસ્થિના આધારદ્રવ્ય ઘટ્ટ સ્વરૂપે હોય છે, તેને શું કહે છે ?
ઓસ્ટ્રિઓબ્લાસ્ટ્સ
કોન્ડ્રોક્લાસ્ટ્રસ
ઓસ્ટિઓસાઈટ્સ
ઓસ્ટિઆકલાસ્ટ્રસ
નીચેનામાંથી શું સંયોજકપેશીમાં જોવા મળતું નથી ?
પ્રવાહી
કોલેજનતંતુ
આધારકલા
હાયલ્યુરોનિક ઍસિડ
વાયુકોષ્ઠના સ્તરમાં આવેલી પેશી કઈ છે ?
પક્ષ્મલ અધિચ્છદ પેશી
સરળ અધિચ્છેદ પેશી
ઘનાકાર અધિચ્છદ પેશી
લાદીસમ અધિચ્છદ પેશી
તંતુઘટક પેશી કોને જોડવાનું કાર્ય કરે છે ?
સમગ્ર સ્નાયુતંતુઓને
અસ્થિ સાથે સ્નાયુઓને
અસ્થિથી અસ્થિ સથે
ચરબીને સ્નાયુ સાથે
ગ્લોબ્યુલિન જે મનુષ્યના રુધિરમાં આવેલ છે તે પ્રાથમિક રીતે કોની સાથે સંકળાયેલ છે ?
રુધિરમાં O2 ના વહનમાં
રુધિર જામી જવાની ક્રિયામાં
શરીરની પ્રવાહીનો આસૃતિદાખ જાળવવા
શરીરની પ્રતિકારકતા માટે
પક્ષ્મલ સ્તંભીય અધિચ્છદ કોષો મનુષ્યમાં ક્યાં જોવા મળે છે ?
જઠર અને અન્નનળી
શ્વાસવાહિની અને ફેલેપિયનનલિકા
આંતરડું અને મૂત્રમાર્ગ
કર્ણનલિકા અને જઠરની દીવાલ
રેખિત સ્નાયુઓનું સંકોચનશીલ પ્રોટીન જે ATPase ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, તે........
ટ્રોપોમાયોસિન
માયોસિન
એક્ટિન
ટ્રોપોનિન
કોલેજન એ........
ગ્લોબ્યુલર પ્રોટીન
તંતુપ્રોટીન
લિપિડ
કાર્બોહાઈડ્રેટ