Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

51.

રુધિરસમાં આવેલ રક્ષણપ્રેરક દ્રવ્ય કયું છે ?

  • અંતઃસ્ત્રાવો 

  • પોટેશિયમના ક્ષારો

  • આલ્બ્યુમિન 

  • એગ્લુટિનિન્સ 


52.

દેડકામાં અસ્થિમજ્જા x રંગની અને y ની બનેલી હોય છે.

  • x=લાલ y=મેદપૂર્ણપેશી અને રુધિરવાહિનીઓ

  • x=પીળા y=મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિનીઓ 

  • x=લીલા y=મેદપૂર્ણપેશી અને રુધિરવાહિનીઓ 

  • x=પીળા y=કાચવત કાસ્થ અને રુધિરવાહિનીઓ 


53.

અસ્થીના આધારક દ્રવ્યમાં ઓસિન જે કયા પ્રકારના અકાર્બનિક ચૂનાના ક્ષારો ધરાવે છે ?

  • પોટેશિયમ ક્લોરાઈડ, મૅગ્નેશિયમ ફૉસ્ફેટ, કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ ફૉસ્ફેટ

  • કલ્શિયમ ક્લોરાઈડ, કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ ફૉસ્ફર અને કૅલ્શિયમ ફ્લોરાઈડ 

  • કૅલ્શિયમ ફૉસ્ફેટ, કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમફૉસ્ફરસ અને કૅલ્શિયમ ફ્લોરાઈડ 

  • એક પણ નહિ.


Advertisement
54.

વોર્કમેન કૅનાલ કઈ રચનાને જોડે છે ?

  • એક હાર્વસિચનલિકાને બીજી હાર્વસિયનનલિકા સાથે જોડે છે. 

  • અલગ અલગ પ્રકારનાં અસ્થિઓને જોડે છે. 

  • અસ્થિકોષોને આધારક સાથે જોડે છે.

  • હાર્વસનનલિકાને આધારક સાથે જોડે છે. 


A.

એક હાર્વસિચનલિકાને બીજી હાર્વસિયનનલિકા સાથે જોડે છે. 


Advertisement
Advertisement
55.

મનુષ્યના રક્તકણમાં આવેલા શ્વસનરંજક દ્રવ્યમાં બિન પ્રોટીન જૂથ તરીકે નીચે પૈકી કયું તત્વ રહેલું છે ?

  • Ca+2 

  • Zn+2

  • Mg+2 

  • Fe+2


56.

છિદ્રિષ્ત અસ્થિ x,y અને z માં જોવા મળે છે ?

  • x=ઘાટીઢાંકણ, y=કેશરુકાઓ, z=ખોપરી

  • x=સ્કંધાસ્થિ, y=પાંસળીઓ, z=ખોપરી 

  • x=નિતંબાસ્થિ, y=પંસળીઓ, z=ખોપરી 

  • x=કશેરુકાઓ, y=પાંસળીઓ, z=ખોપરી 


57.

સસ્તનમાં એક હાર્વસિયનનલિકા બીજી હાર્વસિયનનલિકા સાથે જોડાય છે, તેને શું કહે છે ?

  • બીડર કૅનાલ

  • ઈન્ગ્વલન કનાલ 

  • વોર્કમેન કૅનાલ 

  • સેમી સર્ક્યુલર કનાલ 


58.

ગ્લોબ્યુલિન જે મનુષ્યના રુધિરમાં આવેલા છે તે પ્રાથમિક રીતે કોની સાથે સંકળાયેલ છે ?

  • રુધિર જામી જવાની ક્રિયામાં

  • શરીરની પ્રતિકારકતા માટે 

  • શરીરની પ્રવાહીનો આસૃતિદાબ જાળવવા 

  • રુધિરમાં O2 ના વહનમાં 


Advertisement
59.

શ્વેતકણોમાં ક્રિયાશીલ ભક્ષકકોષો કયા છે ?

  • ન્યુટ્રોફિલ્સ અને ઈઓસીનો ફિલ્સ 

  • લિમ્ફોસાઈટ્સ અને બેઝોફિલ્સ

  • ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઈટ્સ 

  • ઈઓસીનોફિલ્સ અને લસિકાકાકણ 


60.

અસ્થિમજ્જા કોષોની જાળવણી કરતાં કોષોને કયા નામથી ઓળખાય છે ?

  • એક પણ નહિ.

  • ઓસ્ટીયોસાઈટ્સ 

  • કેન્ડ્રોસાઈટ્સ 

  • ઓસ્ટિઓક્લોસ્ટ 


Advertisement