CBSE
કંકાલ સ્નાયુ માટે સચાં કે ખોટાં વિધાન પસંદ કરો.
1. સ્નાયુઓ બિંબ ઘેરો અને માયોસિન ધારાવે છે.
2. સ્નાયુઓ બિંબ ઝાંખો અને ઍક્ટિન ધરાવે છે.
3. સ્નાયુઓ બિંબ ઝાંખો અને ઍક્ટિન ધરાવે છે.
4. સ્નાયુ-સંકોચન દરમિયાન A બિંબ સંકોચાય છે.
TTTT
TTFT
TTFF
FFTT
નીચે જણાવેલાં વાક્યોમાં કયું વાક્ય સાચુંં કે ખોટું છે તેનો સાચો વિકલ્પ જણાવો.
1. સૌથી સરળ અને સાચા પ્રમાણમાં વિસ્તરણ પામેલી પેશીને સિથિલ સંયોજક પેશી કહે છે.
2. શ્વેતતંતુમય પેશી તે સ્નાયુઅબંધમાં હોય છે, કે જે અસ્થિતિસ્થાપબ બંધ છે.
3. સફેદ તંતુઓ ઈલાસ્ટિન પ્રોટીન અને પીળા તંતુઓ કોલેજન પ્રોટીનના બનેલા હોય છે.
4. રુધિર અપારદર્શક ડહોળું પ્રવાહી છે.
TFTF
TTFF
FFTT
TFFT
1-D, 2-C, 3-A, 4-E, 5-B
1-A-2-B-3-D, 4-C, 5-E
1-E, 2-D, 3-B, 4-A, 5-C
1-D, 2-E, 3-A, 4-B, 5-C
1-B, 2-A, 3-C, 4-D, 5-E
1-A, 2-C, 3-D, 4-B, 5-E
1-C, 2-B, 3-E, 4-A, 5-D
1-D, 2-E, 3-B, 4-A, 5-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-D, 4-C
1-B, 2-D, 3-A, 4-C
1-D, 2-A, 3-C, 4-B
1-C, 2-A, 3-D, 4-B
1-B, 2-D, 3-A, 4-C
1-A, 2-C, 3-B, 4-D
1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-A, 3-D, 4-B
1-C, 2-D, 3-A, 4-B
1=A, 2-D, 3-C, 4-B
1-B, 2-D, 3-C, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-A, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-D, 3-C, 4-B
C.
1-D, 2-A, 3-B, 4-C
રુધિરના સામાન્ય કાર્યોને અનુલક્ષીને સાચાં કે ખોટાં વિધાન પસંદ કરો.
1. ઑક્સિજનનું વહન કરે છે.
2. નકામાં કચરાનું વહન કરતા નથી.
3. ઝેરી દ્રવ્યોનું શમન કરે છે.
4. શરીર તાપમાનનું સમતોલન જાળવતા નથી.
FTFT
TTFF
TFFT
FFTT
ચેતાપેશીને અનુલક્ષીને સાચાં અને ખોટાં વિધાન પસંદ કરો.
1. ચેતાકોષોને લાંબા પ્રવર્ધો હોય છે. તે ઊર્મીવેગનું વહન કરે છે.
2. આધારકકોષોને ટુંકા પ્રવર્ધો હોય છે. ચેતાકોષોને આધાર અને રક્ષણ આપે છે.
3. એકધ્રુવીય ચેતાકોષના ચેતાકાયને એક જ બાજુએ પ્રવએધ હોય છે. જેમાનો એક અંતઃર્વાહી અને સામે છેડે આવેલ ઉદ્દભવેલ છે.
4. દ્વિધ્રુવીય ચેતાકોષોમાં દરેક કોષકાયના બંને છેડે પ્રવર્ધો હોય છે. જેમાનો એક અંતઃર્વાહી અને સામે છેડે આવેલ બીજા બહિર્વાહી હોય છે.
TTTT
FFFF
TFTF
TTFF