CBSE
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : મેદપૂર્ણ પેશી શરીરની ઉષ્મા જાળવવામાં મદદ કરે છે.
કારણ R : શ્વેતતંતુમય પેશી મસ્તકના હાડકાનાં સાંધાઓ જોવા મળે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : કાસ્થિ એ સરળ સામાન્ય સંયોજક પેશીથી જુદી પાડે છે.
કારણ R : તેમાં આધારકદ્રવ્ય ઘટ્ટ સ્વરૂપે હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : લાદીસમ અધિચ્છદ પેશી સપાટીથી જોતાં લાદીની જેમ ગોઠવાયેલી હોય છે.
કારણ R : તેના કોષો સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલ હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી ઘટકો સિવાયના રુધિરરસને સીરમ કહે છે.
કારણ R : મનુષ્યમાં રક્તકણો દ્વિઅંતર્ગોળ તકતી આકારના હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
B.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : દાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા અને વધુ પડતા સપાટ હોય છે.
કારણ R : આ પેશીનું મુખ્ય કાર્ય બહાર રહેલી પેશીનું રક્ષણ કરવાનું છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : સસ્ત્નના અસ્થિસ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે, જેને હાવર્સીયન તંત્ર કહે છે.
કારણ R : તે છિદ્વિષ્ટ અસ્થિ કશેરુકાઓ, પાંસળીઓ, ખોપરી વગેરેમાં જોવા મળે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : તંતુઘટક પેશીમાં સફેદ તંતુઓ તરંગીય અને શખિત હોય છે.
કારણ R : તંતુઘટક પેશીમાં સફેદ તંતુઓ કોલેજન પ્રોટીન ઘકના બનેલા છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પક્ષ્મલ અધિચ્છદ પેશીએ સ્તંભીય અધિચ્છદનું રૂપાંતરણ છે.
કારણ R : કૂટસ્તૃત અધિચ્છદ પેશી એ સાદી સ્તંભીય અધિચ્છદ જ છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : સ્તંભાકાર અધિચ્છદ કોષો લંબિત અને સ્તંભ સ્વરૂપે હોય છે.
કારણ R : આ પેશીનું કાર્ય સ્ત્રાવ અથવા અભિશોષણનું હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજુતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેના આપેલા વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન A : ઘનાકાર અધિચ્છદ કોષો ઊભા છેદમાં બહુકોણીય અને આડા છેદમાં ચોરસ દેખાતા હોય છે.
કારણ R : તેનું કાર્ય રક્ષણ, સ્ત્રાવ, ઉત્સર્જન અને અભિશોષણ ક્રિયામાં ભાગ લે છે.