CBSE
‘પેશી’ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો ?
Malpighi
Hertwig
Bichet
Mayer
સૂક્ષ્મારસાંકુરો કે બ્રશ જેવી સપાટીવાળા સ્તંભાકાર અધિચ્છદ શેમાં જોવા મળે છે ?
આંત્રપુંચ્છ
કંઠનળી
પિત્તાશય
જઠર
પરિવર્તન અધિચ્છદ શેમાં જોવા મળે છે ?
નર મૂત્રમાર્નો નિકટવર્તી ભાગ
મૂત્રપિંડ, પુરોનિતંબાસ્થિ અને મૂત્રવાહિની
મૂત્રાશય
ઉપરના બધાં જ
કોર્નિયાનું અધિચ્છદીય સ્તર શેનું બનેલું છે ?
સરળ ઘનાકાર
સરળ લાદીસમ
કેરાટીન વિહિન સ્તૃત લાદીસમ
પરિવર્તિત
અધિચ્છદીય પેશી શેમાંથી ઉદ્દભવે છે ?
મધ્યત્વચા
બહ્યત્વચા
અંતઃત્વચા
ઉપરનાં બધાં જ
કુટસ્તૃત અધિચ્છદીય પેશી શેમાં જોવા મળે છે ?
શ્વાસનળી અને શ્વાસનલિકા
મૂત્રાશય અને આંતરડું
ઉત્સર્ગીકા અને ચેતાકોષ
સ્વરયંત્ર અને કંઠનળી
A.
શ્વાસનળી અને શ્વાસનલિકા
રૂધિરવાહીનીઓનું અંદરનું સ્તર ........ તરીકે ઓળખાય.
લાદેસમ અધિચ્છદ
મધ્યસ્તર
અંતઃસ્તર
સ્તૃત લાદીસમ અધિચ્છદ શેમાં જોવા મળે છે ?
બરોળ
જઠર
આંત્રમાર્ગ
મુખગુહા
કેરાટિનવિહિન સ્તૃત કાદીસમ અધિચ્છદ એ શેમાં જોવા મળે છે ?
આંત્રમાર્ગ
ત્વચા
ઉદર
નીચે પૈકી કઈ પેશી મુખગુહા અને કંઠનળીની ભીની સપાટીને આવરિત કરે છે ?
પરિવર્તીત અધિચ્છદ
સંયુક્ત અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ