CBSE
સ્નિગધ વાહિનીઓની સપાટી શાની બનેલી હોય છે?
સરળ લાદીસમ
સરળ સ્તંભાકાર
ઘનાકાર સ્તૃત અધિચ્છદ
સ્તૃત લાદીસમ
ચેતાચ્છદ ............. હોય છે.
પક્ષ્મીય ઘનાકાર અધિચ્છદ
અપક્ષ્મીય સ્તંભાકાર
પક્ષ્મીય કૂટસ્તૃત સ્તંભાકાર
પક્ષ્મીય સ્તંભાકાર
રચનાની દ્રષ્તિએ પ્રસ્વેદગ્રંથિઓ ......... છે.
સંયુક્ત મૂર્ધન્ય
સરળ મૂર્ધન્ય
સરળ નલિકામય
પ્રસ્વેદગ્રંથિઓ એ –
પૂર્ણસ્ત્રાવી છે
અંશસ્ત્રાવી છે
અંતઃસ્ત્રાવી છે
એકપણ નહિ
ગર્ભાશયની સપાટી ............ છે.
પક્ષ્મીય સ્તંભાકાર
પક્ષ્મીય કૂટસ્તૃત
સ્તૃત લાદીસમ
સરળ લાદીસમ
અભિરંજિત અધિચ્છદ શેમાં જોવા મળે છે ?
મધ્યપટલ
પારધર્શક પટલ
રેટીના
કનીનિકા
રૂધિરવાહિનીનીઓ અને ફેફસાંના વાયુકોષ્ઠોની સપાટી શાની બનેલી છે ?
કૂટ સ્તુત અધિચ્છદ
લાદીસમ અધિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
પરિવર્તીત અધિચ્છદમાં
સૌથી અંદરનું સ્તર છત્રી આકારનું તેમજ નીચેની આધારકલાની ઉપર આવેલું હોય છે.
સૌથી અંદરનું સ્તર, ઘનાકાર તેમજ નીચે સંયોજક પેશી પર આવેલું હોય છે.
સૌથી અંદરનું સ્તર સ્તંભાકાર તેમજ નીચેની સંયોજક પેશી પર આવેલું હોય છે.
સૌથી અંદરનું સ્તર નાસપતિ આકારનું તેમજ આધારકલાની ઉપર આવેલું હોય
સ્તૃત લાદીસમ અધિચ્છદ –
સૌથી બહારનું સ્તર સ્તંભાકાર અને સૌથી અંદરનું સ્તર ઘનાકાર
સૌથી બહારનું સ્તર ઘનાકાર અને સૌથી અંદરનું સ્તર સ્તંભાકાર
સૌથી બહારનું સ્તર લાદીસમ અને સૌથી અંદરનું સ્તર ઘનાકાર
સૌથી બહારનું સ્તર ઘનાકાર અને સૌથી અંદરનું સ્તરલાદીસમ
સક્રિય સ્તનગ્રંથીઓ ......... છે.
સરળ શાખિત નલિકામય મૂર્ધન્ય
સંયુક્ત નલિકામય મૂર્ધન્ય
સંયુક્ત નલિકામય મૂર્ધન્ય
સંયુક્ત નલિકામય મૂર્ધન્ય
B.
સંયુક્ત નલિકામય મૂર્ધન્ય