CBSE
………. માં કુટ્ટીમ અધિચ્છદીય જોવા મળે છે.
શ્નેડેરિયમ પટલ
ફેફસાના વાયુકોષ્ઠો
ચેતાચ્છદીય પટલ
અંતઃસ્તર
......... માં પક્ષ્મલ અધિચ્છદ જોવા મળે છે.
ગર્ભાશય
અંડવાહિની
શ્વાસનળી
આપેલ તમામ
ડેસ્મઝોમ્સ એ ..........
સ્નાયુતંતુઓની કણિકાઓ છે.
અસ્થિમાં જોવા મળે છે.
અધિચ્છદીય કોષોને જોડે છે.
લાઈસોઝોમનો પ્રકાર છે.
ગેપ જોડાણ એ –
પાસ પસેના કોષરસને જોડીને કોષને એકબીજા સાથે સંપર્ક સાંધવામાં ઉત્તેજિત કરે છે.
દ્રવ્યોને પેશીમાં લીકથતાં રોકવામાં મદદરૂપ હોય છે.
પાસપાસના કોષોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે.
અધિચ્છદને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.
બ્રશ જેવી સપાટી વાળુ અધિચ્છદ ............. માં જોવા મળે છે.
હેન્લેનોપાશ
સંગ્રાહકનલિકા
બ્રાઉનમેનની કોથળી
PCT
D.
PCT
નેત્રપટલ અને થાઈરોઈડનું અધિચ્છદ કયા પ્રકારના કોષોનું બનેલું છે ?
ઘનાકાર
લાદીસમ + ઘનાકાર
સ્તનભાકાર + ઘનાકાર
સ્તંભાકાર + લાદીસમ
આંખનું મધ્યપટલ શાનાથી આવરિત છે ?
લાદીસમ અધિચ્છદ
પક્ષ્મીય અધિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
સરળ અધિચ્છદ કયું લક્ષણ ધરાવે છે ?
સતત વિભાજન પામે છે અને અંગોના કાર્યમાં મદદરૂપ છે.
તેઓ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે.
તેઓ નિશ્ચિત આવરણ બનાવે છે.
એક પણ નહિ.
અસ્થિની લંબ ચેનલને શું કહેવાય છે ?
સાંકળું કોટર
કોષસ્થાન
હાવરસિયન કેનાલ
વોલ્કમેનની કેનાલ
માઈક્રોસ્કોપિક અંતઃસ્થ રચનાના પિતા કોણ છે.
Malpighi
Hartwing
Bitch
Reyush