Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

221.

ફુપ્ફુગુહાના ભક્ષણકકોષો ............. કહેવાય.

  • માઈક્રોગ્લિઅલ કોષ

  • મેલાનોસાઈટ 

  • મોનોસાઈટ 

  • રજકણો 


222.

કાચવત કાસ્થિનું આધારક કયા પ્રકારે છે ?

  • અર્ધપાર્દર્શક

  • કણિકામય 

  • પાર્દર્શક 

  • કણિકાવિહિન 


223.

નીચે પૈકી કયામાં રૂદિર પુરવઠો જોવા મળતો નથી ?

  • અસ્થિકોષ 

  • હિસ્ટિયોસાઈટ

  • અસ્થિ 

  • કાસ્થિ 


224.

ચેતાકંદ એ ............ છે.

  • મસ્તિષ્કની સંયોજક પેશી છે. 

  • થાઈરોઈડની સંયોજક પેશી છે.

  • યકૃતની સંયોજક પેશી છે. 

  • બરોળની સંયોજક પેશી છે. 


Advertisement
225.

પ્લાઝમા કોષ એ .......... છે.

  • આધારક અને તંતુઓ ઉત્પન્ન કરતા કોષો

  • રૂધિરના રૂપંતરિત B-લસિકા કોષો 

  • એન્ટીજન ઉત્પન્ન કરતા કોષો 

  • હિપેરિન હિસ્ટામાઈન સેરોટોનીન ઉત્પન્ન કરતા કોષો 


226.

........ દ્વારા કાસ્થિનું આધારક ઉત્પન્ન થાય છે.

  • અસ્થિકોષ 

  • હિસ્ટીયોસાઈટ

  • કાસ્થિકોષો 

  • કાસ્થિવિનાશક 


227.

માસ્ટકોષો ......... નો સ્ત્રાવ કરે છે,

  • પ્રતિસ્કંદ : હિપેરીન 

  • વાહિકા વિસ્ફારક : હિસ્ટામાઈન 

  • વાહિકા સંકીર્ણક : સેરોટોનીન 

  • ઉપરના બધા જ


228.

............... દ્વારા સંયોજકપેશીના કોષો ઉત્પન્ન થાય છે.

  • પ્લાઝમા કૉષો 

  • મધ્યોતક કોષો

  • તંતુકોષો 

  • માસ્ટકૉષો 


Advertisement
Advertisement
229.

પીળા અને સફેદ અને જાલાકર તંતુઓ ............... સ્વરૂપે જોવા મળે છે.

  • ફક્ત સમૂહો સ્વરૂપે 

  • જાળા રૂપે

  • અનુક્રમે એકલવાયા કે સમૂહ સ્વરૂપે 

  • ફક્ત એકલવાયા 


C.

અનુક્રમે એકલવાયા કે સમૂહ સ્વરૂપે 


Advertisement
230.

પીળા, સફેદ અને જાલાકાર તંતુઓ ........ પ્રોટીનના બનેલા છે.

  • ઈલાસ્ટીન, કોલોજન, રેટિક્યુલીન પ્રોટીન

  • અનુક્રમે ઈલાસ્ટીન, રેટિક્યુલીન, કોલાજન 

  • અનુક્રમે રેટિયક્યુલિન, ઈલાસ્ટિન, કોલાજન 

  • કોલાજન, ઈલાસ્ટિન, રેટિક્યુલિન પ્રોટીન 


Advertisement