CBSE
અસ્થિબંધ કોને જોડે છે ?
અસ્થિને અસ્થિ સાથે
અસ્થિને સ્નાયું સાથે
સ્નયુને સ્નયુ સાથે
B અને C બંને
A.
અસ્થિને અસ્થિ સાથે
સસલાં અને બીજા પૃષ્ઠવંશીઓના રુધિરમાં કયા પ્રકારના WBCs વિપુલપ્રમાણમાં જોવા મળે છે ?
લિમ્ફોસાઈટસ
ન્યુટ્રોફિલ્સ
એસિડોફિલ્સ
બેઝોફિલ્સ
સામાન્ય તંદુરસ્ત સ્ત્રીમાં, પ્રતિ મિમિ 3 રુધિર દીઠ RBCની સંખ્યા
3.5-4.0 મિલિયન
5.5-6.0 મિલિયન
6.5-7.0 મિલિયન
સ્તનગ્રંથિઓ રૂપાંતરિત .......... છે.
અશ્રુગ્રંથિ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ
તૈલગ્રંથિ
.......... માં અંડાકાર, દ્વિબહિર્ગોળ અને કોષકેન્દ્રયુક્ત RCB’s જોવા મળે છે.
ઊંદર
ઊંટ
સસલાં
મનુષ્ય
પ્રોથોમ્બિન શેમાં જોવા મળે છે ?
રુધિરમાં અને તે લલ રંગ આપે છે.
રુધિરમાં અને તે રુધિરગંઠાવાની ક્રિયામાં મદદરૂપ છે.
આંતરડામાં અને તે સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે.
યકૃત્માં અને તે પિત્ત ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે.
નીચે પૈકી કયું ગંઠન અવરોધાય છે અને રુધિરવાહિનીઓમાં રુધિરનું ગંઠન તપાસ કરે છે ?
મ્બોપ્લ્સ્ટિન
પ્રોથોમ્બિન
હિપેરીન
ગ્લોબ્યુલિન
મનુષ્ય અને દેડકાંના RBCમાં મુખ્ય તફાવત શું છે ?
મનુસઃયના RBC કોષકેન્દ્ર ધરાવે છે.
મનુષ્યના RBC બહુકોષકેન્દ્રી છે.
મનુષ્યના RBC કોષકેન્દ્રવિહિન છે.
ફક્ત મનુષ્યના RBCમાં જ હિમોગ્લોબીન જોવા મળે છે.
હિમેટોક્રિટ શબ્દનો અર્થ
દર 120 દિવસે નિર્માતા નવા રુધિરકોષોની ટકાવારી
રુધિરના શ્વેત રુધિરકોષોની ટકાવારી
રુધિરના લાલ રુધિરકોષોની ટકાવારી
રુધિરના કદ અને બાહ્યકોષીય અવકાશનો ગુણોત્તર
ટેસ્ટટ્યુબમાં રુધિર ગંઠાવાની ક્રિયાને થોડા પ્રમાણમાં ઉમેરવાથી અટકાવી શકાય છે.
સોડિયમ ક્લોરાઈડ
સોડિયમ હાઈડ્રોક્સાઈડ
એમોનિયમ કોલોરાઈડ
સોડિયમ ઓક્ઝેલેટ