CBSE
પતિ અને પત્નિનું રુધિરજૂથ તપાસ્યા પછી ડોક્ટરે તેમને એક કરતા વધુ બાળકો ન પેદા કરવાની સલાહ આપી તો યુગલનું રુધિરજૂથ કયું હોઈ શકે ?
પુરુષ RH+ અને સ્ત્રી Rh+
પુરુષ Rh- અને સ્ત્રી Rh-
પુરુષ Rh- અને સ્ત્રી Rh+
સ્ત્રી Rh- અને પુરુષ Rh+
રુધિર ગંઠાવાની પ્રક્રિયા દરમ્યાન વિટામીન K શામાં મદદ કરે છે ?
પ્રોથ્રોમ્બોનમાંથી થ્રોમ્બિનમાં રૂપાંતરણ
ફાઈંબ્રીનોજનમાંથી ફાઈબ્રીનમાં રૂપાંતરણમાં
થ્રોમ્બોપ્લાસ્ટીનના નિર્માણમાં
પ્રોથ્રોમ્બિનના નિર્માણમાં
લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી ......... છે.
તંતુઘટક પેશી
લસિકા પેશી
કાસ્થિ પેશી
સ્થિતિસ્થાપક પેશી
નીચે પૈકી કયું કલિકા વિહિન છે ?
બેઝોફિલ્સ
મોનોસાઈટ્સ
ન્યુટ્રોફિલ્સ
ઈઓસીનોફિલ્સ
સ્તૃત લાદીસમ અધિચ્છદ શામાં જોવા મળે છે ?
બ્રાઉમેનની કોથળી
કંઠનળી
શ્વાસનળી
નિતંબાસ્થિ
રુધિરના કલિલિય આસૃતિ દાબનું નિયમન શાના દ્વારા થાય છે.
ફાઈબ્રીનોજન
થ્રોમ્બિન
આલ્બ્યુમીન
ગ્લોબ્યુલીન
હોર્વેસિયન કેનાલ કયા આવેલી હોય છે ?
કંકાલ સંયોજક પેશી
તંતુમય સંયોજક પેશી
ચેતાપેશી
ગ્રંથિમય સંયોજક પેશી
A.
કંકાલ સંયોજક પેશી
હિસ્ટેમાઈનનો સ્ત્રવ શેના દ્વારા થાય છે ?
લ્યુકોસાઈટ્સ
મોનોસાઈટ્સ
ન્યુટ્રોફિલ્સ
બેઝોફિલ્સ
કોનામા પુખ્ત RCBમાં, કોષકેન્દ્ર જોવા મળે છે ?
દેડકા
સસલાં
A અને B બંને
દેડકાં કે સસલાંમાં, બંને માંથી કોઈમાં નહિ.
જૈવિક લગ્નોમાં નીચે પૈકી કયું અવગણવું જોઈએ ?
O+ છોકરો અને O+ છોકરી
O- છોકરો અને O+ છોકરી
A+ છોકરો અને A+ છોકરી
A+ છોકરો અને A- છોકરી