Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીપેશી

Multiple Choice Questions

261.

સ્તૃત લાદીસમ અધિચ્છદ શામાં જોવા મળે છે ?

  • બ્રાઉમેનની કોથળી

  • કંઠનળી 

  • શ્વાસનળી 

  • નિતંબાસ્થિ 


Advertisement
262.

કોનામા પુખ્ત RCBમાં, કોષકેન્દ્ર જોવા મળે છે ? 

  • દેડકા

  • સસલાં 

  • A અને B બંને 

  • દેડકાં કે સસલાંમાં, બંને માંથી કોઈમાં નહિ.


A.

દેડકા


Advertisement
263.

પતિ અને પત્નિનું રુધિરજૂથ તપાસ્યા પછી ડોક્ટરે તેમને એક કરતા વધુ બાળકો ન પેદા કરવાની સલાહ આપી તો યુગલનું રુધિરજૂથ કયું હોઈ શકે ?

  • પુરુષ RH+ અને સ્ત્રી Rh+ 

  • પુરુષ Rh- અને સ્ત્રી Rh-

  • પુરુષ Rh- અને સ્ત્રી Rh+ 

  • સ્ત્રી Rh- અને પુરુષ Rh+ 


264.

હિસ્ટેમાઈનનો સ્ત્રવ શેના દ્વારા થાય છે ?

  • લ્યુકોસાઈટ્સ 

  • મોનોસાઈટ્સ

  • ન્યુટ્રોફિલ્સ 

  • બેઝોફિલ્સ 


Advertisement
265.

નીચે પૈકી કયું કલિકા વિહિન છે ?

  • બેઝોફિલ્સ 

  • મોનોસાઈટ્સ

  • ન્યુટ્રોફિલ્સ 

  • ઈઓસીનોફિલ્સ 


266.

જૈવિક લગ્નોમાં નીચે પૈકી કયું અવગણવું જોઈએ ?

  • O+ છોકરો અને O+ છોકરી 

  • O- છોકરો અને O+ છોકરી

  • A+ છોકરો અને A+ છોકરી 

  • A+ છોકરો અને A- છોકરી 


267.

હોર્વેસિયન કેનાલ કયા આવેલી હોય છે ?

  • કંકાલ સંયોજક પેશી 

  • તંતુમય સંયોજક પેશી 

  • ચેતાપેશી

  • ગ્રંથિમય સંયોજક પેશી 


268.

રુધિર ગંઠાવાની પ્રક્રિયા દરમ્યાન વિટામીન K શામાં મદદ કરે છે ?

  • પ્રોથ્રોમ્બોનમાંથી થ્રોમ્બિનમાં રૂપાંતરણ 

  • ફાઈંબ્રીનોજનમાંથી ફાઈબ્રીનમાં રૂપાંતરણમાં

  • થ્રોમ્બોપ્લાસ્ટીનના નિર્માણમાં 

  • પ્રોથ્રોમ્બિનના નિર્માણમાં 


Advertisement
269.

રુધિરના કલિલિય આસૃતિ દાબનું નિયમન શાના દ્વારા થાય છે.

  • ફાઈબ્રીનોજન 

  • થ્રોમ્બિન

  • આલ્બ્યુમીન 

  • ગ્લોબ્યુલીન 


270.

લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી ......... છે.

  • તંતુઘટક પેશી

  • લસિકા પેશી 

  • કાસ્થિ પેશી 

  • સ્થિતિસ્થાપક પેશી 


Advertisement