CBSE
અધિચ્છદીય પેશીઓ શામાંથી ઉદ્દભવે છે ?
બાહ્યગર્ભસ્તર
અંતઃગર્ભસ્તર
મધ્યગર્ભસ્તર
ઉપરના બધા જ
નીચે પૈકી કયું અકોષકેન્દ્રી છે ?
મનુષ્યના પરિપક્વ ઈરીથ્રોસાઈટ્સ
મનુષ્યના પરિપક્વ લ્યુકોસાઈટ્સ
દેડકાના પરિપક્વ ઈરીથ્રોસાઈટ્સ
લાદીસમ અધિચ્છદીય પરિપક્વ લ્યુકોસાઈટ્સ
સ્નાયુબંધના અસ્થિભવન દ્વારા રચાતા અસ્થિ જણાવો.
ચર્મીય અસ્થિ
કાસ્થિ
કલાજાત અસ્થિ
તિલાકાર અસ્થિ
મનુષ્યમાં, તંતુમય કાસ્થિ વિપુલપ્રમાણમાં શેમાં જોવા મળે છે ?
બાહ્યકર્ણ
સંધાના કાચવત કાસ્થિ
નાસાછિદ્રો
આંતરકશેરુકી તકતીઓ
D.
આંતરકશેરુકી તકતીઓ
............... માં વોકમેનની કેનાલ જોવા મળે છે.
સસ્તનના અસ્થિઓ
સસ્તનના કાસ્થિઓ
પક્ષીઓનાં અસ્થિઓ
ઉભયજીવીઓના અસ્થિઓ
RBC માં Hb ની ટકાવારી કેટલી હોય છે ?
10%
20%
48%
34%
સંગ્રહ સમયે રુધિરમાં નીચે પૈકી કયા ગંઠન અવરોધકો ઉમેરવામાં આવે છે ?
સોડિયમ ક્લોરાઈડ
સોડિયમ હાઈટ્રોક્સાઈડ
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ ઓક્ઝેલટ
મેરોક્રાઈન ગ્રંથિનું ઉદાહરણ કયું છે ?
સ્તનગ્રંથિ
લાળગ્રંથિ
તૈલગ્રંથિ
શીર્ષગ્રંથિ
શ્વેત મેદપેશી શું ધરાવે છે ?
એકખંડી ચરબી કોષો
અખંડી ચરબી કોષો
બહુખંડી ચરબી કોષો
દ્વિખંડી ચરબી કોષો