CBSE
નીચેનામાંથી કયું પાણી “Water – dog” કહેવાય છે ?
પેટ્રોમાયઝોન
ડોગ ફિશ
નેકટરસ
એક્ઝોલોટલ ડિમ્ભ
દેડકામાં લાક્ષનિક કશેરૂકાનો ............. પ્રકાર આવેલો છે.
ઉભયગર્તી
ઓપિસ્થોસીલસ
ગર્તવિહિન
અગ્રગર્તી
સૂક્ષ્મ ત્વચીય ભીંગડાયુક્ત જીવીત ઉભયજીવી કયું છે ?
ઈકથીયોફિસ
સિરેન
એમ્ફિયુમા
એક્સોલોટલ ડિમ્ભ
એમ્બિસ્ટોમાના, એક્સોલૉટલ ડિમ્ભ કાયાંતરણની ક્રિયામાં નિષ્ફળ જોવા મળે, તેનું કારણ ..........
પાણીમાં Ca અને Mg આયનોની ઉણપ
પાણીમાં Na અને K ની ઓછી સાંદ્રતા
પાણી કે ખોરાકમાં આયોડિનની ઉણપ
પાણીમાં ફોસ્ફરસની ગેરહાજરી
નીચેનામાંથી કયા ઉભયજીવીમાં જીવનપર્યત પુચ્છ આવેલી હોય છે ?
સાલામેન્ડ્રા
એમ્બિસ્ટોમા
નેકટરસ
ઉપરનાં બધાં જ
નીચેનામાંથી કયા પ્રાણીની ત્વચામાં ત્વચીય ભીંગડાં જોવા મળે છે ?
દેડકો
સાલામેન્ડા
બુફો
યુરિયોટેફલસ
ડિમ્ભ અવસ્થાનું હંગામી કે કાયમી લંબાવું એ ........... છે.
ચિરડિમ્ભતા
અનિષેકજનન
સરપંચના વિકાસ
ભ્રુણજનન
................. ઉપાંગવિહિન ઉભયજીવીઓ છે.
ન્યુટ અને એમ્ફિયુમા
નેકટરસ અને એમ્બીસ્ટોમા
સાલામેન્ડર અને સિરેન
ઈક્ટિયોફિસ અને યુરિયોટીફલસ
............... માં ઉભયજીવીઓ જોવા મળતા નથી.
જમીન પર
મીઠા પાણીમાં
પાણીમાં અને જમીન પર બંને
દરિયામાં