Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

41.

અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ?

  • મૃદુકાય

  • પૃથુકૃમિ 

  • નુપૂરક 

  • સંધિપાદ 


42.

જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

  • ઉત્સર્જન

  • પાચન 

  • શ્વસન 

  • પરિવહન 


43.

માનવમાં અંતઃપરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

  • પૃથુમૃમિ

  • સંધિપાદ 

  • નુપૂરક 

  • મૃદુકાય 


44.

પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠિમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

  • મૃદુકાય 

  • સંધિપાદ

  • પૃથુકૃમિ 

  • સૂત્રકૃમિ 


Advertisement
45.

સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળે છે ?

  • સંધિપાદ 

  • મૃદુકાય

  • સૂત્રકૃમિ 

  • નુપૂરક 


Advertisement
46.

લિંગભેદની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ?

  • ઉભયલિંગી 

  • એકલિંગી 

  • દ્વિલિંગી 

  • B અને C


B.

એકલિંગી 


Advertisement
47.

પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ?

  •  અપત્યાંડપ્રસવી 

  • અપ્રસવી

  • અંડપ્રસવી 

  • અપત્યપ્રસવી


48.

સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ?

  • નુપૂરક 

  • મૃદુકાય

  • શૂળત્વચી 

  • સંધિપાદ


Advertisement
49.

સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

  • મૃદુકાય 

  • શૂળચર્મી

  • નુપૂરક 

  • સંધિપાદ 


50.

અળસિયાંમાં ઉત્સર્જન અને જલનિયમનનું કાર્ય કરતી રચના કઈ છે ?

  • મૂત્રપિંડ

  • ઉત્સર્ગિકા

  • જ્યોતકોષ 

  • નિવાપકોષ 


Advertisement