Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

51.

અળસિયામાં પ્રચનલન અંગ તરીકે કઈ રચના આવેલ છે ?

  • કશા 

  • અભિચરણપાદ 

  • વ્રજકેશો

  • પક્ષ્મ


52.

સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્તિએ કેવાં છે ?

  • અંડપ્રસવી 

  • અપ્રત્યપ્રસવી 

  • અપ્રત્યાંડપ્રસવી 

  • B અને C


53.

સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન મટે આવેલ રચના કઈ છે ?

  • નિવાપકોષ

  • હરિતપિંડ 

  • ઉત્સર્ગિકા 

  • જ્યોતકોષ 


54.

ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતો સમુદાય કયો છે ?

  • સંધિપાદ 

  • મૃદુકાય 

  • ઉભયજીવી 

  • A અને B


Advertisement
55.

ઉભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?

  • યકૃતકૃમિ 

  • અળસિયું 

  • જ્ળો 

  • A, B, C ત્રણેય


56.

સંધિપાદ સમુદાયમાં બહિર્કંકાલ કયા દ્રાવ્યનું બનેલું છે ?

  • કેરેટિન 

  • કૅલ્શિયમ

  • કાઈટેન 

  • ક્યુટિન 


57.

સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો છે ?

  • મૃદુકાય 

  • સંધિપાદ 

  • કોષ્ઠાંત્રિ 

  • નુપૂરક 


Advertisement
58.

સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ?

  • શ્વાસનળી 

  • ઝાલર 

  • ફેફસાંપોથી 

  • A, B, C ત્રણેય


D.

A, B, C ત્રણેય


Advertisement
Advertisement
59.

જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું છે ?

  • ત્રાકકણ 

  • રુધિરરસ

  • રક્તકણ 

  • શ્વેતકણ 


60.

નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

  • નુપૂરક 

  • શૂળચર્મી

  • મૃદુકય 

  • સંધિપાદ


Advertisement