Important Questions of પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

161.

શીર્ષપાદ-સેપીઆમાં .........

  • કવચ ગેરહાજર હોય છે.

  • અંતઃકવચ જોવા મળે છે. 

  • બાહ્ય કવચ જોવા મળે છે. 

  • ગડીમય કવચ જોવા મળે છે. 


162.

નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

  • ટોર્નારિયા-સંધિપાદ

  • પ્લેન્યુલા-કોષ્ઠાંત્રી

  • ટ્રોકોફોર-નુપુરક 

  • બીપીનેરીયા-શૂળત્વચી


163.

નીચેનામાંથી કયો સમૂહ ડ્યુટેરોસ્ટોમ છે ?

  • નુપૂરક, મૃદુકાય, પૃષ્ઠવંશી 

  • શૂળત્વચી, હેમીકોર્ડેટા, પૃષ્ઠવંશી 

  • નુપુરક, સંધિપાદ, મૃદુકાય 

  • સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી


164.

નીચેનામાંથી શેમાં જલવાહનતંત્ર આવેલ હોય છે ?

  • ફક્ત સછિદ્ર 

  • ફક્ત શૂળત્વચી 

  • સછિદ્ર અને ચૂળત્વચી બંને 

  • એક પણ નહિ.


Advertisement
165.

કોષ્ઠાંત્રીના કયા વર્ગમાં ઑક્ટોપસનો સમાવેશ કરવામાં આવે છે ?

  • પેલેકિપોડા 

  • કેફોપોડા

  • ગેસ્ટ્રોપોડા 

  • શીર્ષપાદ 

166.

કોષ્ઠાંત્રીના કયા વર્ગમાં એક જ પ્રાણીમાં પુષ્પક અને છત્રક બંને જોવા મળે છે ?

  •  એન્થ્રોઝુઆ 

  • હાઈડ્રોઝુઆ 

  • સાયફોઝુઆ

  • તેમાનો એક પણ નહિ


167.

............... વર્ગનું ઉદાહરણ પાયલા છે.

  • કેફોપોડા

  • ગેસટ્રોપોડા 

  • પેલેકીપોડા 

  • શીર્ષપાદ 


168.

સ્પોન્જને મહત્તમ શક્ય ટુકડામાં કાપવામાં આવે તો શું થશે ?

  • દરેક ટુકડો સ્પોન્જનું નિર્માણ કરશે 

  • કેટલાક ટુકડાઓ અંગોમાં વિકાસ પામશે

  • તે મૃત્યુ થશે 

  • તે સ્વભેદ પામશે 


Advertisement
169.

શા માટે ટીનોસોરા ગૌણ સમુદાય છે ?

  • તે આર્થિક અગત્યના ધરાવતા પ્રાણી ધરાવતો નથી. 

  • શરૂઆતમાં તેમનો સમાવેશ નીડારિયામાં કરવામાં આવ્યો હતો.

  • તે નાના કદના પ્રાણીઓ ધરાવે છે. 

  • તે ફક્ત થોડી જ પ્રજાતિ ધરાવે છે. 


Advertisement
170.

વંદો, અળસિયું અને અસલામાં અનુક્રમે ઉત્સર્જન અંગોનો યોગ્ય ક્રમ ..........

  • ઉત્સર્ગિકા, માલ્પિધિયન નલિકાઓ, મૂત્રપિંડ 

  • ઉત્સર્ગિકા, મૂત્રપિંડ, હરિતપિંડ

  • ત્વચા, માલ્પિધિયન નલિકાઓ, મૂત્રપિંડ 

  • માલ્પિધિયન નલિકાઓ, ઉત્સર્દિકા, મૂત્રપિંડ 


D.

માલ્પિધિયન નલિકાઓ, ઉત્સર્દિકા, મૂત્રપિંડ 


Advertisement
Advertisement