CBSE
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?
ટોર્નારિયા-સંધિપાદ
પ્લેન્યુલા-કોષ્ઠાંત્રી
ટ્રોકોફોર-નુપુરક
બીપીનેરીયા-શૂળત્વચી
કોષ્ઠાંત્રીના કયા વર્ગમાં એક જ પ્રાણીમાં પુષ્પક અને છત્રક બંને જોવા મળે છે ?
એન્થ્રોઝુઆ
હાઈડ્રોઝુઆ
સાયફોઝુઆ
તેમાનો એક પણ નહિ
સ્પોન્જને મહત્તમ શક્ય ટુકડામાં કાપવામાં આવે તો શું થશે ?
દરેક ટુકડો સ્પોન્જનું નિર્માણ કરશે
કેટલાક ટુકડાઓ અંગોમાં વિકાસ પામશે
તે મૃત્યુ થશે
તે સ્વભેદ પામશે
A.
દરેક ટુકડો સ્પોન્જનું નિર્માણ કરશે
શીર્ષપાદ-સેપીઆમાં .........
કવચ ગેરહાજર હોય છે.
અંતઃકવચ જોવા મળે છે.
બાહ્ય કવચ જોવા મળે છે.
ગડીમય કવચ જોવા મળે છે.
નીચેનામાંથી કયો સમૂહ ડ્યુટેરોસ્ટોમ છે ?
નુપૂરક, મૃદુકાય, પૃષ્ઠવંશી
શૂળત્વચી, હેમીકોર્ડેટા, પૃષ્ઠવંશી
નુપુરક, સંધિપાદ, મૃદુકાય
સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી
વંદો, અળસિયું અને અસલામાં અનુક્રમે ઉત્સર્જન અંગોનો યોગ્ય ક્રમ ..........
ઉત્સર્ગિકા, માલ્પિધિયન નલિકાઓ, મૂત્રપિંડ
ઉત્સર્ગિકા, મૂત્રપિંડ, હરિતપિંડ
ત્વચા, માલ્પિધિયન નલિકાઓ, મૂત્રપિંડ
માલ્પિધિયન નલિકાઓ, ઉત્સર્દિકા, મૂત્રપિંડ
કોષ્ઠાંત્રીના કયા વર્ગમાં ઑક્ટોપસનો સમાવેશ કરવામાં આવે છે ?
પેલેકિપોડા
કેફોપોડા
ગેસ્ટ્રોપોડા
નીચેનામાંથી શેમાં જલવાહનતંત્ર આવેલ હોય છે ?
ફક્ત સછિદ્ર
ફક્ત શૂળત્વચી
સછિદ્ર અને ચૂળત્વચી બંને
એક પણ નહિ.
શા માટે ટીનોસોરા ગૌણ સમુદાય છે ?
તે આર્થિક અગત્યના ધરાવતા પ્રાણી ધરાવતો નથી.
શરૂઆતમાં તેમનો સમાવેશ નીડારિયામાં કરવામાં આવ્યો હતો.
તે નાના કદના પ્રાણીઓ ધરાવે છે.
તે ફક્ત થોડી જ પ્રજાતિ ધરાવે છે.
............... વર્ગનું ઉદાહરણ પાયલા છે.
કેફોપોડા
ગેસટ્રોપોડા
પેલેકીપોડા
શીર્ષપાદ