CBSE
નીચેનામાંથી કઈ મસ્ત્યને જીવાશ્મિ તરીકે ગણવામાં આવે છે ?
એક્સોકેટસ
લાટામારીયા
ગેમ્બ્યુસિયા
પ્લ્યુરોનેક્ટસ
નીચેમાંથી કઈ માછલી એ મચ્છરની કુદરતી રીતે દુશ્મન છે ?
ફિસ્ટુલારિયા
ગેમ્બ્યુસિયા
એક્ઝોકેટસ
ક્રાઈમેરા
.................... ‘King of Herring’ તરીકે ઓળખાય છે.
કાઈમેરા
નીઓકેરાટોડ્સ
સ્કોલીઓડોન
ટોરપેડો
સૌથી ઝેરી મત્સ્ય કઈ છે ?
સો ફીશ
કેટ ફીશ
ઈલેક્ટ્રીક રે
સ્ટોન ફીશ
D.
સ્ટોન ફીશ
મસ્ત્ય મસ્તિષ્ક ચેતાની સંખ્યા કેટલી હોય છે ?
14 જોડ
12 જોડ
10 જોડ
8 જોડ
મત્સ્યમાં રુધિરનું પરિવહન ............... કહેવાય છે.
ધમની પરિવહન
ધમનીય અને શરીય પરિવહન
શિરીય પરિવહન
દ્વિપરિવહન
મત્સ્યની કેટલીક હજાતિઓ જરાયુજે છે તેનું ઉદાહરણ ............. છે.
સ્કોલિયોડોન
બધા દરિયાઈ
લાબેઓ
બધા મીઠા પાણીનાં
માર્ડન ઈલાસ્ટોબ્રેન્કસમાં ફલન ............. છે,
હંમેશા બાહ્ય
હંમેશા અંતઃ
બાહ્ય કે અંત:હોઈ શકે
આમાંથી એક પણ નહિ.
................ ની હાજરીને કારણે ડોગ ફિશનું આંતરડું અલગ તારવી શકાય છે ?
Spinctor of odi
જઠર નિર્ગમી વાલ્વ
સ્ક્રોલ વાલ્વ
હદ વાલ્વ
પ્રચ્છદ એ .................. નું લક્ષણ છે.
અસ્થિમત્સ્ય
પ્લેકોડર્મી
કાસ્થિમત્સ્ય
ઉપરનાં બધા જ