Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

231.

એક મધ્ય નાસાછીદ્ર એ .................... નું લક્ષણ છે.

  • અસ્થિમસ્યો 

  • આદિ મેરૂદંડી

  • પક્ષીઓ 

  • સાયક્લોસ્ટોમસ 


232.

.............. માં શ્રેણીય આલિંગન અંગો જોવા મળે છે.

  • સ્કોલીઓડોન 

  • સાલ્મોન 

  • લાબેઓ 

  • એનાબસ


233.

ઈલાસ્મોબ્રેન્કી એ ............... નો સમાવેશ કરતો સમૂહ છે.

  • લન્ગ ફિશ 

  • હેગફિશ

  • અસ્થિમસ્ત્ય 

  • ઉપરસ્થિયુક્ત, મત્સ્યો


234.

પૃષ્ઠવંશીઓમાં મેરૂદંડ .........

  • સંપૂર્ણ રીતે કશેરૂકાસ્થંભથી પ્રતિસ્થાપી છે. 

  • જીવનપર્યત આવેલો હોય છે. 

  • આંશિક રીતે કે સંપૂર્ણ રીતે કશેરૂકાસ્તંભથી પ્રતિસ્થાપિ

  • આંશિક રીતે કશેરુકાસ્તંભથી પ્રતિસ્થાપી છે. 


Advertisement
235.

નીચેનામાંથી કઈ લન્ગ ફિશ નથી ?

  • લેપિડોસિરેન 

  • લેપિડોસ્ટીઅસ

  • પ્રોટોપ્ટેરસ 

  • નીઓકેરાટોડસ


236.

સામાન્ય રીતે ઈલાસ્મોબ્રેન્કીનું બાહ્યકંકાલ શાનું બનેલું હોય છે ?

  • ગેનોઈડ ભીંગડા 

  • ટીનોઈડ ભીંગડા

  • પ્લેકોઈડ ભીંગડા 

  • સાયક્લોઈડ ભીંગડા 


Advertisement
237.

ભારતનું સર્વશ્રેષ્ઠ મત્સ્યઘર ક્યાં આવેલું છે ?

  • ચેન્નઈ 

  • કલકત્તા

  • દુલ્હી 

  • મુંબઈ 


D.

મુંબઈ 


Advertisement
238.

નીચેનામાંથી કઈ ઊડતી મત્સ્ય છે ?

  • ક્લેરીસ 

  • એનાબસ

  • એક્ઝોકોટીયસ 

  • ઈકેનેઈસ 


Advertisement
239.

મત્સ્યમાં ક્યા પ્રકારના દાંત હોય છે ?

  • ગર્તદંતી પ્રકાર 

  • વિષદંતી પ્રકાર

  • અગ્રદંતી પ્રકાર 

  • પાર્શ્વદંતી પ્રકાર


240.

નીચેનામાંથી કયું બધા પૃષ્ઠવંશીને જુદું પાડતું લક્ષણ છે ?

  • ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર

  • અંતઃકાય અથવા ઉપસ્થિયુક્ત કંકાલ 

  • કેશયુક્ત શરીર આવરણ 

  • સ્તનગ્રંથિની હાજરી 


Advertisement