Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

141.

બાજુમાં દર્શવેલ આકૃતિમાં e, f, g અને i શું દર્શાવે છે ?

  • e-શુક્રકોથળી f–અંદવાહિની g–પ્રોસ્ટેટગ્રંથિ i–જનનઅંકુર 

  • e-શુક્રપિંડનિવાપ f–અંડવાહિની g–જનનઅંકુર i–પ્રોસ્ટેટગ્રંથિ

  • e-અંડવાહિનીનિવાપ f–શુક્રવાહિની g–જનનઅંકુર i–પ્રોસ્ટેટગ્રંથિ 

  • e-શુક્રપિંડનિવાપ f–શુક્રવાહિની g–પ્રોસ્ટેટૅગ્રંથિ i–જનનઅંકુર 


142.

આપેલ આકૃતિમાં e,f અને g શું દર્શાવે છે ?

  • e-અધિચિતાવાહિની, f-પૃષ્ઠ રુધિરવાહિની g–ઉપરી ચેતાવાહિની 

  • e-પૃષ્ઠ રુધિરવાહિને f– અધોચેતાવાહિની g– ઉપરી ચેતવાહિની 

  • e-અધોચેતાવાહિની f–વક્ષ રુધિરવાહિની g–પાર્શ્વિય અન્નનાલી રુધિરવાહીની

  • e-ઉપરી ચેતાવાહિની f–વક્ષ રુધિરવાહિની g–અધોચેતાવાહિની 


143. ચેતાકડીની રચનામાં આકૃતિમાં નિર્દેશિત કયા ભાગો જોડાય છે ? 


  • a,b,c

  • a,c

  • b,c,d

  • b,c


144. શુક્રકોષોનો સંગ્રહ આકૃતિમાં દર્શાવેલ કયા ભાગમાં થાય છે ? 


  • a

  • i

  • e

  • j


Advertisement
145.

આપેલ આકૃતિમાં d, e અને f શું દર્શાવે છે ?

  • d-પૃષ્ઠચેતારજ્જુ e– ખંડિયચેતા f–ચેતાકંદ સૂત્રો 

  • d-ચેતાક્ષ e–ચેતાસમૂહ f–સંવેદીસૂત્રો

  • d-વક્ષચેતારજ્જુ e– ચેતાકડી f–યોજી 

  • d-વક્ષચેતારજ્જુ e– ખંડિયચેતાકંદ f–ખંડિયચેતાઓ 


146. પાર્શ્વિય હદયો આકૃતિમાં કયા અંગ્રેજી મૂળાક્ષર વડે નિર્દેશિત કરવામાં આવેલ છે ? 


  • a

  • c

  • b

  • d


147. બાજુમાં દર્શાવેલ આકૃતિમાં નર પ્રજનન અવયવોમાં કોનો સમાવેશ થાય છે ? 


  • a,b,f

  • g,h,i

  • j,k,d

  • a,b,k


148.

બાજુમાં દર્શાવેલ આકૃતિમાં a, b, c, d શું દર્શાવે છે ?

  • a-શુક્રાશય b–શુક્રસંગ્રહાશય c–શુક્રપિંડ d–શુક્રપિંડકોથળી 

  • a-શુક્રસંગ્રહાશય b–શુક્રપિંડ c–શુક્રપિંડકોથળી d–શુક્રાશય

  • a-શુક્રપિંડ b–શુક્રાશય c–શુક્રપિંડકોથળી d–શુક્રસંગ્રહાશય 

  • a-શુક્રસંગ્રહાશય b–શુક્રપિંડ c–શુક્રાશય d–શુક્રપિંડકોથળી 


Advertisement
149.

આપેલ આકૃતિમાં a, b અને c શું દર્શાવે છે ?

  • a-ચેતાકડી b–ચેતાકંદ c–યોજી 

  • a-પરિકંઠનાલિય યોજી b–ચેતકડી c– ચેતાકંદ

  • a-ઉપરી કંઠનાલીય ચતાકંદ b–પરિકંઠનાલિય યોજી, c-અધોકંઠનાલિય ચેતાકંદ 

  • a-અધિકંઠનાલિય ચેતાકંદ b–પરિકંઠનાલિય યોજી c–ઉપરીકંઠનાલિય ચેતાકંદ 


150.

આપેલ આકૃતિમાં a અને ભાગનું સ્થાન કયા ખંડમાં હોય છે ?

  • ત્રીજા ખંડમાં 

  • બીજા ખંડમાં

  • 1-3 ખંડમાં 

  • 2-5 ખંડમાં 


Advertisement