Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

21.

અળસિયાનું શરીર પ્રવલયિકા x ખંડનું, વલયિકા y ખંડનું અને પશ્વ વલયિકા ખંડમાં વિભાજીત થયેલું છે.

  • X=1 થી 13 ખંડો, y=14 થી 16 ખંડો, z=17 થી છેલ્લા ખંડો સુધી

  • X=14 થી 13 ખંડો, y=14 થી 15 ખંડો, z=16 થી છેલ્લો ખંડ સુધી 

  • X=1 થી 13 ખંડો, y=14 થી 16 ખંડો, z=17 થી 20 ખંડ સુધી 

  • X=1 થી 10 ખંડો, y=11 થી 13 ખંડો, z=14 થી 16 ખંડ સુધી 


22.

નીચે પૈકી કયા ખંડોમાં શુક્રસંગ્રહાશય આવેલા હોય છે ?

  • 4/5, 5/6, 6/7, 7/8 

  • 5/6, 6/7, 7/8, 8/9 

  • 6/7, 7/8, 8/9, 9/10 

  • 14/15, 15/16, 16/17, 17/18


23.

અળસિયાંના અધિચર્મના ગ્રંથિકોષો શેનો સ્ત્રાવ કરે છે ?

  • કેરાટિન, આલ્બ્યુમિન

  • શ્ર્લેષ્મ, આલ્બ્યુમિન 

  • કેરાટિન, શ્ર્લેષ્મ 

  • ફાઈબિનોજન, શ્ર્લેષ્મ 


24.

અળસિયાંમાં પેષણી કયા ખંડમાં અને તેની દીવાલમાં કયા સ્નાયુઓના સ્તર હોય છે ?

  • 9 મા ખંડમાં અબે આયામ સ્નાયુઓ

  • 8 માં ખંડમાં અને વર્તુળીસ્નાયુ 

  • 9 માં ખંડ અને વર્તૂળીસ્નાયુ 

  • 8 માં ખંડમાં અને આયામ સ્નાયુઓ 


Advertisement
Advertisement
25.

અળસિયમાં એક જોડ નર જનનછિદ્ર x ખંડની y બાજુએ આવેલું છે.

  • x=14 મા, y=મધ્યાવક્ષ

  • x=18 મા, y=મધ્યવક્ષ 

  • x=14 મા, y= વક્ષપાર્શ્વ 

  • x=18 મા., y=વક્ષપાર્શ્વ 


D.

x=18 મા., y=વક્ષપાર્શ્વ 


Advertisement
26. અળસિયાનું શરીર વલયિકાની હાજરીને આધારે કેટલા વિસ્તારમાં વિભાજીત થયેલું છે. 
  • 1

  • 2

  • 3

  • 4


27.

અળસિયામાં માદાજનનછીદ્ર x ખંડની y રેખાએ એક જ જનનછીદ્ર હોય છે.

  • x=18 માં, y=વક્ષપાર્શ્વ

  • x=18 મા, y =મધ્યવક્ષ 

  • x=14 માં, y=મધ્યવક્ષ 

  • x=14 મા, y=વક્ષપાર્શ્વ 


28.

અળસિયામાં ક્યુટિકલ એ શેના સ્ત્રાવથી બનેલું હોય છે ? 

  • અધિચર્મ 

  • સીમાસ્તર

  • વર્તૂળી સ્નાયુઓ 

  • આયામ સ્નાયુઓ 


Advertisement
29.

અળસિયાંમાં કયાં ખંડોની સપાટી પર ઉત્સર્ગીકા છિદ્રો જોવા મળતાં નથી ?

  • છેલ્લા અને 2 થી 4 ખંડમાં

  • પ્રથમ, છેલ્લા અને સત્તરથી વીસ ખંડોમાં

  • પ્રથમ, છેલ્લા અને વલયિકા ખંડોમાં 

  • પ્રથમ, ચોથો અને છઠા ખંડમાં 


30.

અળસિયામાં પેષણની અંદરની સપાટી આવરિત હોય છે ?

  • ક્યુટિકલ

  • કેરોટિન 

  • શ્ર્લેષ્મ 

  • કાઈટિન 


Advertisement