Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

41.

કંઠનાલીય ઉત્સર્ગીકાઓ કયા ખંડોમાં આવેલી હોય છે ?

  • 15 માં ખંડથી 23 ખંડ સુધી

  • 15 ખંડથી છેલ્લા ખંડ સુધી સુધી 

  • ત્રીજ ખંડથી છેલ્લા ખંડ સુધી 

  • ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં 


42.

અળસિયાં ઉત્સર્ગીકાઓ ઉત્સર્ગદ્રવ્યોને ક્યાં ઠાલવે છે ?

  • શરીર દીવાલની બહાર 

  • આંતરડામાં 

  • કંઠનળીમાં 

  • આપેલ તમામ


43.

અળસિયામાં અધોકંઠનાલીય ચેતકંદ ખંડમાં આવેલા હોય છે ?

  • વક્ષબાજુએ ત્રીજા ખંડના પશ્વ ભાગમાં 

  • વક્ષબાજુએ પાંચમાં ખંડના પશ્વભાગમાં

  • પૃષ્ઠ બાજુએ ત્રિજા ખંડના પશ્વ ભાગમાં 

  • વક્ષબાજુએ ચોથા ખંડના પશ્વ ભાગમાં 


44.

અળસિયાંમાં અંડપિંડ અને શુક્રપિંડની નૌક્રમે કેટૅલી જોડ આવેલી હોય છે ?

  • 1 અને 2 

  • 2 અને 1 

  • 2 અને 2 

  • 1 અને 3


Advertisement
45.

અળસિયાંમાં બે જોડ શુક્રપિંડ અનુક્રમે કયા ખંડમાં આવેલા હોય છે ?

  • 9 માં અને 10 માં ખંડમાં 

  • 9 મા અને 11 માં ખંડમાં 

  • 10 માં અને 11 માં ખંડમાં 

  • 11 માં અને 18 મા ખંડમાં


46.

અળસિયાં સહાયગ્રંથિ અનુક્રમે x અને y ખંડમાં આવેલી છે.

  • x=14 માં, y= 17 માં 

  • x=15 માં, y= 16 માં

  • x=17 માં, y= 19 માં

  • x=18 માં, y= 19 માં 


Advertisement
47.

અળસિયામાં x વિટપની પશ્વસપાટીએ વળગી રહેલ અંડપિંડની એકજોડ y અંડમાં આવેલી છે.

  •  x=10/11, y=12 માં 

  • x=11/12, y=13 માં

  • x=12/13, y=13 માં 

  • x=12/13, y=14 માં


C.

x=12/13, y=13 માં 


Advertisement
48.

અંડઘરમાંથી અળસિયાનો વિકાસ કેટલા સમયમાં થાય છે ?

  • એક અઠવાડિયામાં

  • બે અઠવાડિયામાં 

  • ત્રણ અઠવાડિયામાં 

  • ચાર અઠવાડિયામાં 


Advertisement
49.

સામાન્ય રીતે વંદો x રંગનું કીટક છે, છતાં ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તે y રંગના નોંધાયા છે.

  • x=બદામી અથબા પીળા, y=કાળા, લાલ અને લીલા

  • x=બદામી અથવા કાળા, y=પીળા અને લાલ અને લીલા 

  • x=બદામી અથવા કાળા, y= સફેદ, પીળા અને લાલ 

  • x=બદામી અથવા સફેદ, y=કાળ, પીળા અને લીલા 


50.

સામાન્ય રીતે વંદાની લંબાઈ x અને પહોળાઈ y હોય છે.

  • x=15 મિમિથી 45 મિમિ, y= 10 મિમિથી 15 મિમિ

  • x=20 મિમિથી 40 મિમિ, y= મિમિથી 20 મિમિ

  • x=20 મિમિથી 25 મિમિ, y=8 મિમિથી 10 મિમિ

  • x=25 મિમિથી 45 મિમિ, y=8 મિમિથી 12 મિમિ 


Advertisement