CBSE
વંદામાં માલ્પિધાયનનલિકા શાનો એકમ છે ?
પ્રજનન
ઉત્સર્જન
પાચન
શ્વસન
વંદામાં મળાશય પશ્વ છેડે x અને અંદરના ભાગે y હોય છે.
x=કોથળીમય, y=પ્રવર્ધમય
x=ગડીમય, y= કોઠળીમય
x=સ્ત્રાવ. y= ગડીમય
x=કોથળીમય, y=ગડીમય
માદાવંદામાં જનનનકોથળીની રચના કય કયા અધોકવચ દ્વારા થાય છે ?
સાતમું અને આઠમું
સાતમું અને નવમું
આઠમું અને નવમું
નવમું અને દસમું
વંદાની શરીરદીવાલમાં અધિચર્મના કોષો x લાળગ્રંથિઓ આવેલી હોય છે. જે y સ્ત્રાવીખંડો અને z લાળસંગ્રહાશય ધરાવે છે.
x=એક જોડ, y= બે, z=એક
x=એક જોડ, y=એક, z=બે
x=એક જોડ, y=બે, z=બે
x=બે જોડ, y= બે, z= એક
વંદાની શરીરદીવાલમાં અધિચર્મના કોષો x પ્રકારના હોય છે.
x=પક્ષ્મલ અધિચ્છદ
x=સ્તંભીય અધિચ્છદ
x=લાદીસમ અધિચ્છદ
x=ઘનાકાર અધિચ્છદ
વંદામાં પેષણી એક x રચના છે. જેનાં પોલાણમાં કાઈટિનનાં બનેલા y દાંત આવેલા છે.
x=સ્નાયુમય, y=આઠ
x=સ્નાયુમય, y=ચાર
x= સ્નાયુઅમય, y=છ
x=ગ્રથિમય, y= છ
વંદામાં માલ્પિધીયનનલિકાઓની સંખ્યા કેટલી હોય છે ?
80
125
140
150
D.
150
વંદાની શરીરદીવાલના ત્રણ પડ અંદરથી બહાર તરફ જતા સાચો ક્રમ કયો છે ?
આધારકલા → અધિચર્મ → ક્યુટિકલ
ક્યુટિકલ → આધારકલા → અધિચર્મ
ક્યુટિકલ → અધિચર્મ → આધારકલા
અધિચર્મ → ક્યુટિકલ → આધારકલા
માદા વંદામાં જનનછિદ્ર ઉદરના કયા ખંડમાં ખૂલે છે ?
આઠમા
સાતમા
નવમા
દસમાં
વંદામાં મળાશય વડે X ઉપરીકવચની હેઠળના ભાગે બહા ખૂલે છે.
x=સાતમું
x=આઠમું
x=નવમું
x=દસમું