Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

71.

........ એ ,આલ્પિધીયનનલિકાઓ છે.

  • કીટકનાં શ્વસતાંગો

  • કીટકનાં ઉત્સર્ગ અંગો 

  • દેડકાનાંં ઉત્સર્ગ અંગો 

  • અળસિયાનાં ઉત્સર્ગ અંગો 


72.

વંદામાં પાચનકેરિયામાં લાઈપેઝ ઉત્સેચક લિપિડ પદાર્થોને શેમાં ફેરવે છે ?

  • એમિનોઍસિડ 

  • ફેટીઍસિડ અને ગ્લિસરોલ 

  • શર્કારાઓ 

  • આપેલ તમામ


73.

વંદાનાં પરિવહન તંત્ર વિશે સત્ય વિધાન કયું છે ?

  • તેમાં હદય 13 ખંડોનું બનેલ છે અને દરેક ખંડમાં બે મુખિકાઓ આવેલી છે. 

  • રુધિરનું પરિવહન પેશીઓ મદદ વગર થાય છે.

  • તેમાં જટિલ પ્રકારનું પરિવહન તંત્ર હોય છે. 

  • તેમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર હોય છે. 


74.

સ્ટાર્ચ bold rightwards arrow with bold X on top શર્કરાઓ.

  • પ્રોટીઓલાયટિક

  • સુક્રેઝ 

  • x=એમાઈલેઝ 

  • લાઈપેઝ 


Advertisement
75.

x ઉત્સેચકો પ્રોટીનના ઘટકોનું y માં રુપાંતરણ કરે છે.

  • x=પ્રોટીઓલાટીક, y=એમિનોઍસિડ 

  • x=એમાઈલેઝ, y=એમિનોઍસિડ 

  • x=પ્રોટીઓલાયટિક, y=ફેટીઍસિડ

  • x=લાયપેઝ, y=ફેટેઍસિડ 


76.

વંદામાં શ્વસનનલિકાની અંતિમ શખાને શું કહે છે ?

  • સૂક્ષ્મ શ્વાસકોટર

  • સુક્ષ્મ શ્વાસ વાહિકા 

  • સૂક્ષ્મ શ્વાસનલિકા 

  • સૂક્ષ્મ શ્વાસનળી 


Advertisement
77.

વંદાનું રુધિર મુખ્યત્વે ......... અને ........ નું બનેલું છે.

  • રુધિરરસ અને નિશ્ચિત આકારના કોષો

  • રુધિરરસ અને રક્તકણ 

  • રુધિરરસ અને હિમોગ્લોબીન 

  • રુધિરરસ અને અનિશ્ચિત આકારના કોષો 


D.

રુધિરરસ અને અનિશ્ચિત આકારના કોષો 


Advertisement
78.

વંદાના હદયના પહેલા x ખંડો ઉરસપ્રદેશમાં અને બાકીના y ખંડો ઉદરપ્રદેશમાં આવેલા છે.

  • x=ત્રણ, y=દસ 

  • x=ચાર, y=નવ

  • x=દસ, y=ત્રણ 

  • x=સાત, y=છ 


Advertisement
79.

વંદાના શ્વસનછિદ્રોની દીવાલ શેમાંથી નિર્માણ પામેલી છે ?

  • ગ્રંથિમય કોષો

  • દ્રઢલોમાંથી 

  • માસ્ટ કોષો 

  • તંતુઘટક પેશી 


80.

વંદામાં શ્વસનછિદ્રોની સંખ્યા ......... હોય છે.

  • 2 ઉરસમાં અને 8 ઉદરમાં 

  • 3 ઉરસમાં અને 7 ઉદરમાં 

  • 4 ઉરસમાં અને 6 ઉદરમાં 

  • 5 ઉરસમાં અને 5 ઉદરમાં


Advertisement