Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

101. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં પ્રથમ, છેલ્લા અને વલયિકા ખંડમાં ઉત્સર્ગીકા હોય છે.
કારણ R : અળસિયામાં વજ્રકેશો કાઈટીનનાં બનેલા છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

102. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં 1 થી 13 ખંડ પૂર્વવલયિકા વિસ્તાર કહે છે.
કારણ R : અળસિયામાં 14 થી 16 ખંડમાં વલયિકા હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

103. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં પૃષ્ઠબાજુએ જનનછિદ્રો આવેલાં છે.
કારણ R : અળસિયામાં અગ્ર છેડે મુખ અને મુખાગ્ર હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

104.

નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો. 

1. વંદામાં પેષણીમાં કાઈટીનના બનેલા છ દાંત અને મધ્યાંત્ર સાથે આઠ નલિકામય અંધાત્રો જોડાયેલ છે. 

2. વંદામાં હદય 13 ખંડોનું બનેલું છે. 
3. વંદામાં દસ જોડ શ્વસનછિદ્રો અને 150 માલ્પિધીયનનલિકાઓ આવેલી હોય છે. 
4. વંદો યુરિક ઍસિડ ત્યાગી પ્રાણી છે. 

  • TTTT

  • FTTT

  • TFTT 

  • TTFT

Advertisement
105. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં ક્યુટિકલ એ અધિચર્મ સ્ત્રાવથી બનેલું સ્તર છે.
કારણ R :અળસિયામાં અધિચર્મ એ લાંબા પાતળા આધારક કોષો, લંબગોળ ગ્રંથિકોષો હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
106. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં જઠર 9 થી 14 ખંડ સુધી વિસ્તરેલું છે.
કારણ R :જઠરમાં કેલ્સિફેરસ ગ્રંથિ આવેલી છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

B.

A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

Advertisement
107. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં 14 માં ખંડની મધ્યવક્ષરેખા એ એક ક માદા જનનછિદ્ર આવેલું છે.
કારણ R : અળસિયામાં પ્રથમ, છેલ્લા અને વલયિકા છિદ્ર આવેલું હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

108. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં મુખગુહા પછી માંસલ કંઠનળી ચોથા ખંદ સુધી વિસ્તરેલી છે.
કારણ R :અળસિયાંમાં સાંકડી અન્નનળી 5 થી 8 સુધી લંબાયેલી છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
109. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયામાં બંધ પ્રકારનું રિધિરાભિસરણ્તંત્ર જોવા મળે છે. 
કારણ R : અળસિયામાં રુધિરનું વહન હદય અને રુધિરવાહિનીમાં થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

110. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : અળસિયાનું શરીર નળાકાર, સહેજ લાંબું અને પાતળું હોય છે.
કારણ R : અળસિયાનું શરીર નાના ખંડમાં વિભાજિત જે 100 થી 120 જેટલી સંખ્યા ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement