CBSE
a
c
b
d
આપેલ આકૃતિમાં e,f અને g શું દર્શાવે છે ?
e-અધિચિતાવાહિની, f-પૃષ્ઠ રુધિરવાહિની g–ઉપરી ચેતાવાહિની
e-પૃષ્ઠ રુધિરવાહિને f– અધોચેતાવાહિની g– ઉપરી ચેતવાહિની
e-અધોચેતાવાહિની f–વક્ષ રુધિરવાહિની g–પાર્શ્વિય અન્નનાલી રુધિરવાહીની
e-ઉપરી ચેતાવાહિની f–વક્ષ રુધિરવાહિની g–અધોચેતાવાહિની
બાજુમાં દર્શવેલ આકૃતિમાં e, f, g અને i શું દર્શાવે છે ?
e-શુક્રકોથળી f–અંદવાહિની g–પ્રોસ્ટેટગ્રંથિ i–જનનઅંકુર
e-શુક્રપિંડનિવાપ f–અંડવાહિની g–જનનઅંકુર i–પ્રોસ્ટેટગ્રંથિ
e-અંડવાહિનીનિવાપ f–શુક્રવાહિની g–જનનઅંકુર i–પ્રોસ્ટેટગ્રંથિ
e-શુક્રપિંડનિવાપ f–શુક્રવાહિની g–પ્રોસ્ટેટૅગ્રંથિ i–જનનઅંકુર
a
i
e
j
a,b,c
a,c
b,c,d
b,c
આપેલ આકૃતિમાં a અને ભાગનું સ્થાન કયા ખંડમાં હોય છે ?
ત્રીજા ખંડમાં
બીજા ખંડમાં
1-3 ખંડમાં
2-5 ખંડમાં
આપેલ આકૃતિમાં d, e અને f શું દર્શાવે છે ?
d-પૃષ્ઠચેતારજ્જુ e– ખંડિયચેતા f–ચેતાકંદ સૂત્રો
d-ચેતાક્ષ e–ચેતાસમૂહ f–સંવેદીસૂત્રો
d-વક્ષચેતારજ્જુ e– ચેતાકડી f–યોજી
d-વક્ષચેતારજ્જુ e– ખંડિયચેતાકંદ f–ખંડિયચેતાઓ
આપેલ આકૃતિમાં a, b અને c શું દર્શાવે છે ?
a-ચેતાકડી b–ચેતાકંદ c–યોજી
a-પરિકંઠનાલિય યોજી b–ચેતકડી c– ચેતાકંદ
a-ઉપરી કંઠનાલીય ચતાકંદ b–પરિકંઠનાલિય યોજી, c-અધોકંઠનાલિય ચેતાકંદ
a-અધિકંઠનાલિય ચેતાકંદ b–પરિકંઠનાલિય યોજી c–ઉપરીકંઠનાલિય ચેતાકંદ
બાજુમાં દર્શાવેલ આકૃતિમાં a, b, c, d શું દર્શાવે છે ?
a-શુક્રાશય b–શુક્રસંગ્રહાશય c–શુક્રપિંડ d–શુક્રપિંડકોથળી
a-શુક્રસંગ્રહાશય b–શુક્રપિંડ c–શુક્રપિંડકોથળી d–શુક્રાશય
a-શુક્રપિંડ b–શુક્રાશય c–શુક્રપિંડકોથળી d–શુક્રસંગ્રહાશય
a-શુક્રસંગ્રહાશય b–શુક્રપિંડ c–શુક્રાશય d–શુક્રપિંડકોથળી
B.
a-શુક્રસંગ્રહાશય b–શુક્રપિંડ c–શુક્રપિંડકોથળી d–શુક્રાશય
a,b,f
g,h,i
j,k,d
a,b,k