CBSE
આપેલ આકૃતિમાં T,U,V અને W શું દર્શાવે છે ?
T-અગ્ર જમ્ભ U–અગ્રજમ્ભમૃશો V–દ્વિતિય જમ્ભ W–પ્રથમ જમ્ભ
T-અગ્રજમ્ભ U–વક્ષજમ્ભમૃશો V–પ્રથમ જમ્ભ W–દ્વિતિય જમ્ભ
T-વક્ષજમ્ભ U– અગ્રજમ્ભમૃશો V–દ્વિતિય જમ્ભ W–પ્રથમ જમ્ભ
T-વક્ષજમ્ભ U–વક્ષજમ્ભમૃશો V–પ્રથમ જમ્ભ W–દ્વિતિય જમ્ભ
આપેલ આકૃતિમાં a,d અને e શું દર્શાવે છે ?
a-અર્બુદ d–કક્ષ e–કીટગુલ્ફ
a-કક્ષ d– અર્બુદ e–કીટજંઘ
a-કક્ષ d–અંતર્જઘ e–કીટગુલ્ફ
a-અંતર્જઘ d–કીટજંઘ e–અર્બુદ
આપેલ આકૃતિ a,b,c અને d શું સુચવે છે ?
a-મગજ b–ઉદરીય ચેતાકંદ c–પૃષ્ઠ ચેતારજ્જુ d–ઉરસીય ચેતાકંદ
a-ઉરસીય ચેતાકંદ b–ઉદરીય ચેતાકંદ c–મગજ d–પૃષ્ઠ ચેતારજ્જુ
a-ઉરસીય ચેતાકંદ b–મગજ c–ઉદરીય ચેતાકંદ d–વક્ષ ચેતારજ્જુ
a-મગજ b–ઉરસીય ચેતાકંદ c–ઉદરીય ચેતાકંદ d–વક્ષ ચેતાકંદ
1-e, 2-a, 3-b, 4-d, 5-f, 6-c
1-f, 2-c, 3-a, 4-d, 5-b, 6-e
1-a, 2-b, 3-c, 4-d, 5-e, 6-f
1-a, 2-f, 3-c, 4-e, 5-d, 6-b
અહીં આપેલ આકૃતિમાં a, b, c, અને d શું દર્શાવે છે ?
a-કંથનળી b–લાળગ્રંથિ c–લાળ્સંગ્રહાશય d–અન્ન્અનળી
a-અન્નનળી b–લાળસંગ્રહાશય c–લાળગ્રંથિ d–કંઠનળી
a-અન્નનળી b–લાળગ્રંથિ c–લાલ સંગ્રહાશય d–કંઠનળી
a-કંઠનળી b–લાળસંગ્રહાશય c–લાળગ્રંથિ d–અન્નનળી
A.
a-કંથનળી b–લાળગ્રંથિ c–લાળ્સંગ્રહાશય d–અન્ન્અનળી
a-5, b-4, c-3, d-2, e-1
a-5, b-3, c-2, d-1, e-4
a-3, b-2, c-1, d-4, e-5
a-2, b-5, c-4, d-1, e-1
આપેલ આકૃતિમાં b અને c શું દર્શાવે છે ?
b-અર્બુદ c–કીટગુલ્ફ
b-અંતર્જઘ c –કીટગુલ્ફ
b-અર્બુદ c–કીટજંઘ
b-અંતર્જઘ c–કીટજંઘ
બાજુમાં દર્શાવેલ આકૃતિમાં j અને k નું નામ નિર્દેશન જણાવો.
j-શુક્રપિંડk –શુક્રજનનછિદ્ર
j-અંડાશય k–જનનઅંકુર
j-અંડપિંડ k–માદા જનનછિદ્ર
j-શુક્રપિંડ k–નર જનનછિદ્ર
આપેલ અકૃતિમાં p,q,r,s શું દર્શાવે છે ?
p-અધિજમ્ભ q–અધો જમ્ભ r–જમ્ભ s–જમ્ભમૃશ
p-અધિજમ્ભ, q-અધિ જમ્ભ r–જમ્ભમૃશ s– જમ્ભ
p-અધો જમ્ભ q–અધિ જમ્ભ r–જમ્ભ s–જમ્ભમૃશ
p-અધિજમ્ભ q–અધિ જમ્ભ r–જમ્ભમૃશ s–જમ્ભ
આપેલ આકૃતિમાં a,b અને c શું દર્શાવે છે ?
a-હરયના ખંડ b–પ્રશ્વમહાધમની c–પક્ષસમસ્નાયુ
a-પક્ષસમસ્નાયુ b–પશ્વમહાધમની c–હદયના ખંડ
a-અગ્રમહાધમની b–પક્ષસમસ્નાયુ c–હદયના ખંડ
a-પશ્વમહાધમની b–હદયના ખંડ c–પક્ષસમસ્નાયુ