CBSE
દેડકાની ત્વચાનું અધિચર્મ x પેશીનું અને નિર્ચમ y પેશીનું બનેલું હોય છે.
x=અધિચ્છદપેશી, y=સંયોજનપેશી
x=અધિચ્છદપેશી, y=સ્નાયુપેશી
x=ચેતાપેશી, y=સંયોજકપેશી
x=સંયોજનપેશી, y=અધિચ્છદપેશી
દેડકાની ત્વચાનાં કાર્યોને અનુલક્ષીને ખોટું વિધાન કયું છે ?
એક એક સંવેદાંગ તરીકે કાર્ય કરતું નથી.
શરીરને ચોક્કસ આકાર અને પોત આપે છે.
શરીરને બાહ્ય ઘટકો તેમજ ફૂગથી રક્ષણ આપે છે.
તે મુખ્ય શ્વસન અંગ તરીકે વર્તે છે.
દેડકાની ત્વચાના સઘનસ્તર માટે કયું વિધાન સત્ય છે ?
ગીચ સંયોજકપેશી, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મગ્રંથિઓનું બનેલું છે.
ગીચ સંયોજકપેશી, સરળ સ્નાયુતંતુઓ, ચેતાઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે.
ગીચ સંયોજકપેશી, સરળ સ્નાયુતંતુઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે.
સંયોજકપેશીનું શિથિલ જાળું, ચેતાઓ અને રુધિરવાહિનીઓનું બનેલું છે.
દેડકાની ત્વચાનું શિથિલસ્તર માટે કયું વિધાન સત્ય છે ?
શિથિલસ્તર
સઘનસ્તર
અંકુરણીયસ્તર
શૃંગીયસ્તર
દેડકાનાં અંકુરણીયસ્તરમાં કઈ પેશીના કોષો આવેલા હોય છે ?
પક્ષ્મલ અધિચ્છદ
લાદીસમ અવિચ્છદ
સ્તંભાકાર અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
દેડકાની ત્વચાને અનુલક્ષીને સાચું વિધાન કયું છે ?
ત્વચા ભેજયુક્ત, લીસી, સૂકી અને બાહ્ય કંકાલ ધરાવે છે.
ત્વચા ભેજવિનાની, લીસી, સૂકી અને બાહ્યકંકાલ વગરની હોય છે.
ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી, અને બાહ્ય કંકાલ ધરાવે છે.
ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્યકંકાલ વગરની હોય છે.
દેડકાની ત્વચાના સઘનસ્તર માટે કયું વિધાન સત્ય છે?
સંયોજકપેશીનું શિથિક જાળું, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મીગ્રંથિઓ ધરાવે છે.
સંયોજકપેશીનું શિથિલ જાળું, રુધિરવાહિનીઓ અને ચેતાઓ ધરાવે છે ?
ગીચ સંયોજકપેશી, રુધિરવાહિનીઓ અને ચેતાઓ ધરાવે છે.
સરળ સ્નાયુતંતુઓ, રુધિરવાહિનીઓ અને શ્ર્લેષ્મગ્રંથિઓ ધરાવે છે.
દેડકાની ત્વચાનું બહારનું સ્તર x અને અંદરનું સ્તર y નું હોય છે.
x=અધિચર્મ, y=નિર્ચમ
x=સઘનસ્તર, y=અંકુરાગીયસ્તર
x=નિર્ચમ, y=અધિચર્મ
x=શિથિલસ્તર, y=શૃંગીયસ્તર
દેડકામાં જઠરના મોટા અગ્રભાગને x અને પાછલા સાંકડા ભાગને y કહે છે.
x=હદયગામી જઠર, y=મધ્યઠર
x=નીજઠર, y=હદયગામી જઠર
x=મધ્યજઠર, y=નિજઠર
x=હદયગામી જઠર, y=નિજઠર
દેડકાની ત્વચાના અધિચર્મમાં કયું સ્તર નિર્જીવ થઈ સમયાંતરે દૂર થાય છે ?
સઘનસ્તર
શૃંગીયસ્તર
શિથિલસ્તર
અકુંરણીગીસ્તર