Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

161.

બાજુની આકૃતિમાં f,g અને h શું દર્શાવે છે ?

  • f-અંડાશય, g-અવસારણી, h-મુત્રાશય

  • f-અંડાશય, g-મુત્રાશય, h-અવસારણી 

  • f-મુત્રાશય, g-અવસારણી, h-અડાશય

  • f-અવસારણી, g-અંડાશય, h-મુત્રાલય 


162.

આપેલ આકૃતિમાં d,e,f,g શું દર્શાવે છે ?

  • d-કીકી e-કનીનિકા f-દ્વષ્ટિચેતા g-નેત્રમણિ

  • d-નેત્રમણિ e-દ્વષ્ટિચેતા f-કનીનિકા g-કીકી 

  • d-કીકી e-દ્વષ્ટિચેતા f-કનીનિકા g-નેત્રમણિ 

  • d-નેત્રગોલક e-કીકી f-નેત્રમણિ g-સ્નાયુચેતા 


163.

બાજુની આકૃતિમાં e,f,g અને h શું દર્શાવે છે ?

  • e-મુત્રજનનવાહિની f-અવસારણી, g-મૂત્રાશય, h-શુક્રસંગ્રહાશય 

  • e-શુક્રવાહિકા, f-મુત્રજનનવાહિની g-મેદકાય, h-મુત્રાશય

  • e-મુત્રજનનવાહિની, f-શુક્રવાહિકા, g-મૂત્રાશય, h-અવસારણી 

  • e-શુક્રવાહિકા, f-મુત્રજનનવાહિની g-અવસારણે, h-મુત્રાશય 


164.

બાજુની આકૃતિમાં a,b,c,d શું દર્શાવે છે ?

  • a-મુત્રપિંડ b-મેદકાય c-એડ્રિનલ ગ્રંથિ d-શુક્રપિંડ

  • a-શુક્રપિંડ b-મેદકાય c-એડ્રિનલ ગ્રંથિ d-મૂત્રપિંડ 

  • a-શુક્રપિંડ b-એડ્રિનલ ગ્રંથિ c-મેદકાય d-શુક્રપિંડ 

  • a-મૂત્રપિંડ b-એડ્રિનલ ગ્રંથિ c-મેદકાય d-શુક્રપિંડ 


Advertisement
165.

બાજુની આકૃતિમાં b,c,d,અને e શું નિર્દેશિત કરે છે ?

  • b-અંડપિંડ c-અંડવાહિની d-મુત્રપિડ e-મુત્રવાહિની 

  • b-મુત્રપિંડ, c-મૂત્રવાહિની, d-અંડપિંડ, e-અંડવાહિની

  • b-અંડપિંડ, c-મુત્રવાહિની, d-મુત્રપિંડ, e-અંડવાહિની 

  • b-મુત્રપિંડ, c-અંડવાહિની, d-અંડપિંડ, e-મુત્રવાહિની 


Advertisement