Important Questions of પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

1.

ઉભયજીવી કેવા પોર્વજોમાંથી ઉદ્દભવેલા સૌપ્રથમ ચતુષ્પાદ છે ?

  • મત્સ્ય 

  • પૃથુકૃમિ

  • સરીસૃપ 

  • સંધિપાદ 


2.

દેડકામાં શરીરનો રંગ પૃષ્ઠ બાજુએ x જ્યારે વક્ષ બાજુએ y હોય છે.

  • x=પીળો અને સાથે કાળા ટપકા, y= આછો

  • x=પીળો અને સાથે કાળો ટપકા, y=ઘેરો 

  • x=લીલો અને સાથે કાળા ટપકા, y=આછો 

  • x=લીલો અને સાથે કાળા ટપકા, y=ઘેરો 


3.

નર દેડકામાં આગલા ઉપાંગેની કઈ આંગળીના નીકટવર્તી છેડે મૈથુનગાદી આવેલી હોય છે ?

  • પહેલી

  • બીજી 

  • ત્રીજી 

  • ચોથી 


Advertisement
4.

સંવનનઋતુમાં માદા દેડકા માટે અસંગત વિકલ્પ કયો છે ?

  • મૈથુનગાદી ગેરહાજર 

  • સ્વરકોથળી ગેરહાજર 

  • ઉદરપ્રદેશ સાંકડો અને ફૂલેલો

  • ત્વચાનો રંગ બદલાતો નથી. 


C.

ઉદરપ્રદેશ સાંકડો અને ફૂલેલો


Advertisement
Advertisement
5.

દેડકાનું વર્ગીકરણ સ્થાન માટે સાચો ક્રમ કયો છે ?

  • મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુધારી→સરિસૃપ→એન્યુરા→રાના→ટાઈગ્રીના

  • મેરુદંડી →અપૃષ્ઠવંશી→હનુધારી→ઉભયજીવી→એન્યુર→રાના→ટાઈગ્રીના 

  • મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુવિહીન→ઉભયજીવી→મેગાસ્કોલેસીડી→રાના→ટાઈગ્રીના 

  • મેરુદંડી→પૃષ્ઠવંશી→હનુધારી→ઉભયજીવી→એન્યુરા→રાના→ટાઈગ્રીના


6.

ઊભયજીવી તેમનાં વિશિષ્ટ લક્ષણોને આધારે x અને y વચ્ચે સ્થાન પામેલ છે.

  • x=સંધિપાદ, y=સરીસૃપ 

  • x=સૂત્રકૃમિ, y=સરિસૃપ

  • x=મત્સ્ય, y=સંધિપાદ 

  • x=મત્સ્ય, y=સરીસૃપ 


7.

દેડકો પોતાની જાતને દુશ્મનોથી કઈ રીતે બચાવે શકે છે ?

  • પર્યાવરણ સંદર્ભમાં પોતાની ત્વચાનો રંગ બદલે શકવાની ક્ષમતાને કરણે 

  • દેડકો દરવાસી પ્રાણી હોવાથી

  • ગ્રીષ્મનિંદ્રા અને શીતનિંદ્રા દ્વારા 

  • માંસાહારી હોવાથી 


8.

દેડકાના શરીરમાં શેનો અભાવ હોય છે ?

  • ઉપાંગો

  • શીર્ષ 

  • ધડ 

  • સાચી ગરદન અને પૂંછડી 


Advertisement
9.

દેડકામાં કુલ ઉપાંગો અને આવેલ કુલ આંગળીઓની સંખ્યા કેટલી હોય છે ?

  • ઉપાંગો 4 અને આંગળીઓ 18 

  • ઉપાંગો 2 અને આંગળીઓ 18

  • ઉપાંગો 4 અને આંગળીઓ 20 

  • ઉપાંગો 2 અને આંગળીઓ 20 


10. દેડકાના એક અગ્રઉપાંગ અને એક પશ્વઉપાંગમાં કેટલી આંગળેઓ ધરાવે છે ? 
  • 4,4

  • 4,5

  • 5,5

  • 8,10


Advertisement