CBSE
સ્વાદુપિંડ એ x અને y ના જોડાણસ્થાને આવેલી અને z ઉત્પન્ન કરે છે.
x=જઠર, y=પક્વાશય, z=સ્વાદુરસ
x=જઠર, y=શેષાત્ર, z=પિત્તાક્ષરો
x=શેષાત્ર, y=પક્વાશય, z=સ્વાદુરસ
x=નિજઠર, y=શેષાત્ર, z=પિત્તરક્ષારો
અવસારણી એટલે મોટા આંતરડાનો અંત્યભાગ જેમાં x અને y ભાગો ખુલે છે.
x=મળાશય, y=મુત્રજનન
x=અવસારણીદ્વાર, y=મળાશય
x=મળાશય, y=મૂત્રવાહિની
x=મળદ્વાર, y=મૂત્રજનન
દેડકામાં નીચેનામાંથી કયાં અંગો શિકારને પકડવામાં અને ગળવામાં મદદરૂપ થાય છે ?
જીભ
જડબાં
શ્ર્લેષ્મ
આપેલ તમામ
યકૃત એ ઘેરાબદામી રંગની x અને y ની જોડ આવેલ છે.
x=હદય, y=નાનું આંતરડું
x=હદય, y=ફેફસાં
x=અન્નનળી, y=હદય
x=હદય, y=જઠર
સ્વાદુપિંડમાં લેંદરહાન્સના કોષપુંજના કોષો x છે, જેના y અને z અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે.
x=અંતઃસ્ત્રાવી, y=ગેસ્ટ્રીન, y=સિક્રિટીન
x=અંતઃસ્ત્રાવી, y=ઈન્સ્યુલિન, y=ગ્લુકેગોન
x=બાહ્યસ્ત્રાવી, y=ઈન્સ્યુલિન, y=ગ્લુકેગોન
x=અંતઃસ્ત્રાવ, y=ઈન્સ્યુલિન, y=સિક્રિટીન
દેડકો ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે ?
કીટકો, કૃમિઓ, સ્તરકવચીઓ અને મૃદુકાય પ્રાણીઓ વગેરે
કીટકો, કૃમિઓ, સ્તરકવચીઓ અને કોષ્ઠાંત્રિ પ્રાણીઓ વગેરે
કીટકો, કૃમિઓ, સ્તરકવચીઓ અને નુપુરક પ્રાણીઓ વગેરે
કીટકો, કૃમિઓ, સ્તરકવચીઓ અને પ્રજીવ પ્રાણીઓ વગેરે
દેડકાની પાચનનળીનો સૌથી લાંબો અને ગૂંચળામય ભાગ કયો છે ?
શેષાંત્ર
જઠર
મોટું આંતરડું
અન્નનળી
A.
શેષાંત્ર
નીચે પૈકી જઠરનાં કાર્ય માટે સ્ત્ય વિધાન કયું છે ?
હંગામી ધોરણે ખોરાકનું સંગ્રહ, વલોવવાની ક્રિયા અને કાર્બોદિત પાચન
હંગામી ધોરણે ખોરાકનું પાચન, વલોવવાની ક્રિયા અને પ્રોટીનનું અંશતઃ પાચન
હંગામી ધોરણે ખોરાકનો સંગ્રહ, વલોવવાની ક્રિયા અને લિપિડના પાચન
ખોરાકનો સંગ્રહ, વલોવવાની ક્રિયા અને લિપિડના પાચન
દેડકામાં પિત્તરસનો સંગ્રહ અને પિત્તરસનો સ્ત્રાવ કયાં અંગોમાં થાય છે ?
પિત્તાશય અને સ્વાદુપિંડ
પિત્તાશત અને યકૃત
યકૃત અને પિત્તશય
સ્વાદુપિંડ અને પિત્તાશય
પક્વાશય એ યકૃત અને સ્વાદુપિંડમાંની યકૃત – સ્વાદુપિંડનલિકા દ્વારા x અને y પ્રાપ્ત કરે છે.
x=પિત્તરસ, y=લાળરસ
x=લાળરસ, y=સ્વાદુરસ
x=પિત્તરસ, y=સ્વાદુરસ