Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

31.

નિષ્ક્રિય પેપ્સિનિજ +HCL →

  • નિષ્ક્રિય ટ્રીપ્સિન 

  • સક્રિય ટ્રિપ્સિન

  • નિષ્ક્રિય પેપ્સિન 

  • સક્રિય પેપ્સિન 


32.

પ્રોટીન + પેપ્ટીન →

  • ફેટીઍસિડ

  • પ્રોટીઓસીસ 

  • એમિનો ઍસિડ 

  • ગ્લિસરોલ 


Advertisement
33.

x+y → સક્રિય ટ્રિપ્સિન

  • x=સક્રિય પેપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ

  • x=નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ 

  • x=સક્રિય ટ્રીપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ 

  • x=નિષ્ક્રિય ટ્રિપ્સિનિજન, y=નિષ્ક્રિય પેપ્સિન 


B.

x=નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, y=એન્ટેરોકાઈનેઝ 


Advertisement
34.

પેપ્ટોન અથબા પ્રોટીઓસીસ + ટ્રિપ્સિન →

  • પેપ્ટાઈડ

  • એમિનો ઍસિડ 

  • ફ્રિકટોઝ 

  • પેપ્ટાઈડ અને એમિનો ઍસિડ


Advertisement
35.

પોલિસેકેરાઈડ + x → માલ્ટેઝ

  • ટ્રિપ્સિન 

  • x=એમાઈલેઝ 

  • x=લાઈપેઝ 

  • x=પેપ્સિન


36.

તૈલોદીકરણ પામેલ ચરબી + xy + z

  • x=લઈપેઝ, y=ફેટિઍસિડ, z=ગ્લિસરોલ

  • x=માલ્ટેઝ, y= ફેટી ઍસિડો, z=ગ્લિસરોલ 

  • x=સુક્રોઝ, y=પેપ્ટાઈડ, z=એમિનો ઍસિડ 

  • x=લેક્ટોઝ, y=ગ્લુકોઝ, z=લેક્ટોઝ 


37.

પિત્તાશયનું સંકોચન પ્રેરી પીત્તરસનો પક્વાશયમાં સ્ત્રાવ માટે જવાબદાર રસાયણ ક્યું છે ?

  • ઉત્સેચક 

  • સહઉત્સેચક 

  • અંતઃસ્ત્રાવ 

  • આપેલ તમામ


38.

કોની સંયુક્ત અસરથી સ્વાદિપિંડ ઉત્તેજીત થઈ સ્વાદુરસનો પક્વાશયમાં સ્ત્રાવ થાય છે ?

  • એન્ટેરોગેસ્ટ્રીન અને સિક્રિટીન

  • પેન્ક્રિઓઝાયમીન અને એન્ટોરોકાઈનીન

  • કોલીસીસ્ટોકાઈનીન અને સિક્રિટીન 

  • સિક્ર્ટીન અને પેન્ક્રિયોઝાયમિન 


Advertisement
39.

દેડકામાં સંકુરણો પાચનમાર્ગના કયા અંગમાં શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે ?

  • પક્વાશય અને શેષાંત્ર 

  • જઠર અને શેષાંત્ર

  • જઠર અને પક્વાશય 

  • પક્વાશય અને અગ્રાંત્ર 


40.

દેડકામાં રસાંકુરણો પાચનમાર્ગન અકયા અંગમં શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે ?

  • અન્ન્નનળી
  • પક્વાશય 

  • જઠર 

  • શેષાંત્ર 


Advertisement