Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

81.

નીચે પૈકી કોણ દેડકોને પ્રજનનકોષોના નિર્માણસમયે શક્તિ પુરી પાડે છે ?

  • અંડવાહિની

  • મેદકાય 

  • બીરડની નળી 

  • શુક્રવાહિકા 


82.

માદા દેડકાનાં પ્રજનનાંગોમાં શેનો સમાવેશ થાય છે ?

  • એક જોડ અંડપિંડ, બીરડની નળી, અંડાશય

  • એકજોડ અંડપિંડ, એકજોડ અંડવાહિની, અંડાશય

  • એક અડપિંડ, એક અંડવાહિની, અંડાશય 

  • એક અંડપિંડ, એકજોડ અંડવાહિની, અંડાશય 


83.

દેડકામાં ફલનનું માધ્યમ x છે અને ગર્ભવિકાસ y દ્વારા થાય છે.

  • x-જમીન y-સંપૂર્ણ અંત:અને રૂપાંતરણ

  • x-જમીન, y-અપૂર્ણ, બાહ્ય અને રૂપાંતરણ

  • x-પાણી y-સંપૂર્ણ બાહ્ય અને રૂપાંતરણ 

  • x-પાણી, y-અપૂર્ણ, બાહ્ય અને રૂપાંતરણ 


84.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.

1 દેડકામાં સાચી ગરદન અને પૂંછદીનો અભાવ હોય છે.
2 દેડકાના શીર્ષનો અગ્રભાગ તુંડ તરીકે ઓળખાય છે.
3 દેડકા પૃષ્ઠ મધ્યરેખા ઉપર બે આંખો વચ્ચે ભ્રુકુટિબુંદુ ધરાવે છે.
4 સંવનનઋતુ દરમિયાન માદા દેડકાનું ઉદરપ્રદેશ સાંકડું ધરાવે છે.

  • FTTT 

  • TTTF

  • TTFF 

  • FFTT 


Advertisement
85.

દેડકામાં ટેડપોલ વિવિધ સ્વરૂપોનાં રૂપાંતરણ માટે સાચો ક્રમ કયો છે ?

  • ઇંડા →બાહ્યઝાલરવાળો ટેડપોલ →અંત:સ્થઝાલરવાળો ટેડપોલ →પશ્વ ઇપાંગવાળો ટેડપોલ →ચતુષ્પાદવાળો ટેડપોલ →પુક્ત દેડકો 
  • ઈંડા →બાહ્યઝારવાળો ટેડપોલ →ચતુષ્પાદવાળો ટેડપોલ →પુખ્ત દેડકો 

  • ઈંડા →પશ્વ ઉપાંગવાળો ટેડપોલ →ચતુષ્પાદવાળો ટેડપોલ →બાહ્યઝાલરવાળો ટેડપોલ →અંત:સ્થઝાલરવાળો ટેડપોલ →પુખ્ત દેડકો
  • ઈંડા →બાહ્યઝાલરવાળો ટેડપોલ →પશ્વઉંપાગવાળો ટેડપોલ →પુખ્ત દેડકો 


86.

અંડપિંડોનું સ્થાન મુત્રપિંડના x છેડે છે તે y વડે જોડાયેલ છે.

  • x-અગ્ર-વક્ષ, y-શુક્રપિંડ બંધ 

  • x-અગ્ર-વક્ષ, y-અંડપિંડ બંધ

  • x-અગ્ર-પાર્શ્વ, y-શુક્રપિંડ બંધ 

  • x-અગ્ર-પાર્શ્વ, y-અંડપિંડ બંધ 


87.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.

1 દેડકો વિહગ જેવા પૂર્વજોમાંથી ઉદ્દ્ભવેલા સૌપ્રથમ ચતુષ્પાદો છે.
2 દેડકાની શ્રેણી એન્યુરા છે.
3 દેડકો મિશ્રાહારી પ્રાણી છે.
4 દેડકો પોતાની ત્વચાનો રંગ પર્યાવરણના સંદર્ભમાં બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.

  • FTFT 

  • FFTT

  • TTFF

  • TFTF 


Advertisement
88.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1 મુખગુહાનો અગ્રભાગ કંઠણળી તરીકે ઓળખાય છે.
2 દેડકાના જઠરના મોટા ભાગને હ્રદયગામી જઠર અને પાછલા સાંકડા ભાગને નિજઠર હોય છે.
3 દેડકામાં પક્વાશય જઠરને સમાંતર આગળ વધી આકાર બનાવે છે.
4 દેડકામાં પાચન તેમજ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે.

  • FFTT

  • TFTF

  • TTFF

  • FTTT


D.

FTTT


Advertisement
Advertisement
89.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1 દેડકાની ત્વચા, ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્ય કંકાલ હોય છે.
2 દેડકામાં અંકુરણીસ્તર ઘનાકાર કોષોનું બનેલું હોય છે.
3 દેડકાની ત્વચા એ મુખ્ય શ્વસનાંગ તરીકે વર્તે છે.
4.દેડકાની ત્વચા શરીરને બાહ્ય ઘટકો તેમજ ફુગથી રક્ષણ આપે છે.

  • FTFT

  • TTFF 

  • FFTT

  • TFTF 


90.

દેડકામાં મુત્રપિંડના અગ્રછેડે આવેલું સહાયક પ્રજનન અંગ કયું છે ?

  • અંડાશય 

  • મેદકાય

  • અંડપિંડ 

  • શુક્રપિંડ 


Advertisement