CBSE
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : મુખ-કંઠનાલીય શ્વસન એ સ્થલીય શ્વસન છે.
કારણ R : આ શ્વસન દરમિયાન અન્નનળીનું છિદ્ર ખુલ્લું રહે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકાનાં ધમનીતંત્રમાં મિશ્ર પ્રકારનું પરિવહન થાય છે.
કારણ R : દેડકામાં ડાબા કર્ણનું યુક્ત રુધિર અને જમણા કર્ણકમાંનું વિહીન રુધિર ક્ષેપકમાં મિશ્ર થાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
A.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : યકૃતને સાચી પાચકગ્રંથિ કહેવાય નહી.
કારણ R : તે પિત્તપાચક ઉત્સેચકો ધરાવતું નથી અને તે ફક્ત ચરબીનું તૈલોદીકરણ કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : સ્વાદુપિંડ એ બર્હિસ્ત્રાવી અને અંત:સ્ત્રાવી ગ્રંથિ છે.
કારણ R : સ્વાદુપિંડ એ જઠર અને પક્વાશયનાં જોડાણસ્થાને આવેલી છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : મુખ-કંઠનાલીય ગુહામાં વાયુઓના પ્રવેશને શ્વાસ કહે છે.
કારણ R : ફેફસાંમાંથી અશુદ્વ વાયુ બહાર કાઢવાની પ્રક્રિયાને બાહ્યશ્વાસ કહે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકો માંસાહારી પ્રાણી છે.
કારણ R : દેડકો મોટે
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકામાં ગ્રીવાકમાન રુધિરને શીર્ષ પ્રદેશમાં પહોંચાડે છે.
કારણ R : દેડકામાં દૈહિકકમાનો ત્વચાને રુધિર પહોંચાડે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકામાં શેષાંત્રની દીવાલ રસાંકુરો ધરાવતી ગડીમય હોવાથી શોષણ સપાટીના વિસ્તાર વધે છે.
કારણ R : દેડકામાં અધિચ્છદીયસ્તર દ્વારા પાણી, ક્સારો અને અન્ય પોષક ઘટકો સીધા શોષાઇને રુધિરવાહિનીઓમાં ભળે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે.
કારણ R : દેડકાની ત્વચા શ્ર્લેષ્મને કારણે ભીની, વાયુ માટે પ્રવેશ્ય, અત્યંત પાતળી અને રુધિરકેશિકાઓ મોટા જથ્થામાં રુધિર પુરું પાડે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A સાચું, R ખોટું છે.
વિધાન A : દેડકાનાં ધમનીતંત્ર હ્રદય દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડે છે.
કારણ R : દેડકામાં ધમનીતંત્રની શરૂઆત ધમનીકાંડથી થાય છે.