CBSE
જઠરપાકની આમ્લીયતા દૂર કરે.
સૂક્ષ્મ જીવોનો નાશ કરે.
ચરબીનું તૈલોદીકરણ
સાબુનિકરણ
નીચે પૈકી કયું દેડકાનું લક્ષણ નથી ?
દેડકાની ત્વચા ભેજયુક્ત, લીસી, ચીકણી અને બાહ્ય કંકાલ વગરની હોય છે.
હદય ત્રિખંડી છે.
યકૃત અને પૂત્રપિંડ નિવાહિકાતંત્રની હાજરી
દરેક અગ્રઉપાંગમાં પાંચ આગળી અને તે લાંબી હોય છે.
D.
દરેક અગ્રઉપાંગમાં પાંચ આગળી અને તે લાંબી હોય છે.
નીચે પૈકી કયો વિકલ્પ રાના ટાઈગ્રીનાના વર્ગીકરણનો પ્રજાતિ સુધીનો સાચો ક્રમ છે ?
મેરુદંડી, ઉભયજીવી, હતુધારી, પૃષ્ઠવંશી, એન્યુરા, ટ્રાઈગ્રીના
હતુધારી, પૃષ્ઠવંશી, મેરુદંડી, રાના, ટાઈગ્રીના
મેરુદંડી, પૃષ્ઠવંશી, હનુધારી, ઉભયજીવી, એન્યુરા, ટ્રાઈગ્રીના
મેરુદંડી, પૃષ્ઠવંશી, ઉભયજીવી, હતુધારી, રાના
સાસલું
દેડકો
વંદો
ઉંદર
દેડકો ઉભયજીવી છે, કારણ કે........
તે ભૂમિ અને પાણી બંન્નેમાં વસવાટ કરે છે.
તેને પૂંછડી અને ગરદન નથી.
તેને ફેફસાં નથી.
તેના ટેડપોલ અવસ્થા જલજ છે.
દેડકાની ત્વચા શેમાં મદદ કરે છે ?
શ્વસન
રક્ષણ
પાણીનું શોષણ
આપેલ તમામ
શ્ર્લેષ્મગંથિ
સ્નિગ્ધ ગ્રંથિ
પ્રસ્વેદગ્રંથિ
પ્રસ્વેદગ્રંથિ, શ્ર્લેષ્મગ્રંથિ