CBSE
વાઈરસને ઓળખવામાં ઉપયોગી એલિઝાટેસ્ટમાં મુખ્ય પ્રક્રિયક ..............
કેટલેઝ
DNA પ્રોબ
RNAse
અલ્કાઈન ફૉસ્ફેટેઝ
ઈથેનોલના ઉત્પાદન માટે આસવ ઉદ્યોગોમાં સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય ?
મોલસિસ
કોર્નમિલ
ગ્રાઉન્ડગ્રામ
સોયામિલ
તાજેતરમાં પ્રાણીકોષોનું સંવર્ધન કરવાની ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ?
રસી બનાવવામાં
ખાદ્યપ્રોટીન બનાવવામાં
ઈન્સ્યુલિન બનાવવામાં
ઈન્ટરફેરોન બનાવવામાં
વિકાશશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધરાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ ..........
બીટી સોયાબીન
ગોલ્ડન રાઈસ
ટામેટા
સ્ટારલિંક મકાઈ
નૉર્મન બોર્લૉ કોની સાથે સંકળાયેલાં છે ?
પીળી ક્રાંતિ
વાદળી ક્રાંતિ
શ્વેતક્રાંતિ
હરિયાળી ક્રાંતિ
સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તન પ્રાણીઓ.
ઊંદર
ડુક્કર
માછલી
ગાય
ભારતમાં જનીન-પરિવર્તન રીંગણાની જાત શેના માટે વિકસાવવામાં આવી છે ?
ખનીજતત્વોનું પ્રમાણ વધારવા.
શુષ્કત પ્રત્યે પર્તિરોધ વિકસાવવા.
કિટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા.
જીવનકાળ વધારવા.
B.
શુષ્કત પ્રત્યે પર્તિરોધ વિકસાવવા.
C.
કિટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા.
ભવિષ્યમાં જનીન પરિવર્તન ખોરાક ગોલ્ડન ચોખામાં કયાં સુધારેલાં લક્ષણ આવેલાં છે ?
પ્રોટીનની વધુ મત્રા
વિટામિન Aની વધુમાત્રા
કીટકો પ્રત્યે પતિરોધ
લાયસીનની વધુમાત્રા
બેસિલસ થુરિન્જેન્સીસનો ઉપયોગ શેના માટે થાય ?
જૈવિક કીટ-પ્રતિરોધક વનસ્પતિમાં
જૈવિક ખાતર બનાવવા
જૈવધાતુકીય ટેક્નિકમાં
જૈ-ખનીજીકરણની પ્રક્રિયામાં
પરજાત DNAને ખોરાકની જાતિમાં દાખલ કરવા ઉપયોગી સજીવ.
પેનિસિલિયમ નોટેટમ
ટ્રાઈકોડમાં હાર્ઝિએનમ
મેલોઈડીગાયના ઈન્કિગ્નાટા
એગ્રાબૅક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ