Important Questions of બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : બાયોટેક્નોલૉજી અને તેનું પ્રયોજન

Multiple Choice Questions

1.

જનીન-પરિવર્તિત સજીવ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે ?

  • ખેતીવાડીમાં 

  • સિંચાઈમાં

  • જંતુનાશક કરવામાં 

  • એક પણ નહિ.


2.

Bt શું સુચવે છે ?

  • જૈવખાસિયતવાળી વનસ્પતિ 

  • બાયોટેકનોળોજી 

  • બેસિલસ થુરિન્જિએન્સિસ 

  • ઉપરનામાંથી એક પણ નહી.


3.

કયા પ્રકારના જનીન દ્વારા વિષારી પ્રોટીન ઉત્પન્ન થાય છે ?

  • વિષારી જનીન

  • Cry જનીન

  • Bt જનીન

  • Cyr જનીન


4.

બાયોટેકનોલૉજી એ સદીઓથી કેવા પ્રકારનું વિજ્ઞાન છે ?

  • જિજ્ઞાસાપ્રેરક 

  • ક્રાંતિકારી 

  • તંદુરસ્ત

  • A અને B બંને 


Advertisement
5.

વિશ્વની વસતિ કેટલી છે?

  • 6 બિલિયનથી વધારે

  • 7 બિલિયનથી વધારે 

  • 8 બિલિયનથી વધારે 

  • 12 બિલિયનથી વધારે 


6.

હરિયાળી ક્રાંતિના કેટલાં ગણો અન્ન-પુરવઠો વધ્યો ?

  • બહુ ગણો 

  • બે ગણો 

  • ત્રણ ગણો 

  • એક પણ નહિ


7.

વિકસતા દેશોમાં શેનો ઉપયોગ ખૂબ જ ખર્ચાળ છે ?

  • જનીનિક ઈજનેરી પાકો આધારિત ખેતીવાડી 

  • એગ્રોકૅમિકલ આધારિત ખેતીવાડી 

  • કાર્બનિક ખેતીવાડી 

  • એક પણ નહિ


8.

કોના લીધે અસક્રિય વિષ સક્રિય વિષમાં ફેરવાય છે ?

  • ઍસિડિક pH

  • ઉત્સેચકો 

  • તટસ્થ pH 

  • આલ્કલીય pH 


Advertisement
9.

ઈન્સ્યુલિન એ શેમાંથી ઉત્પન્ન થાય છે ?

  • સ્વાદુપિંડના – કોષોના સમૂહમાંથી 

  • સ્વાદુપિંદના – કોષોના સમુહથી માંથી 

  • યકૃતમાંથી 

  • એક પણ નહિ.


Advertisement
10.

કયો અંતઃસ્ત્રાવ મનુષ્યમાં સુગર ચયાપચયનું નિયંત્રણ કરે છે ?

  • ટેસ્ટોસ્ટેરોન

  • ક્રિસ્ટલ 

  • આલ્બ્યુમિન 

  • ઈન્સ્યુલિન 


D.

ઈન્સ્યુલિન 


Advertisement
Advertisement