CBSE
શુક્રાશય માટે કયું વિધાન સુસંગત છે ?
તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના ઉપરના ભાગે આવેલ છે.
તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના પાર્શ્વ ભાગે આવેલ છે.
તે એક જોડ, સંગ્રહસંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશય પાયાના ભાગે આવેલ છે.
તે એક જોડ, સ્ત્રાવી સંબંધી કાર્ય કરતી સહાયક ગ્રંથિ, મૂત્રાશયના પાયાના ભાગે આવેલ છે.
મૂત્રજન માર્ગ બંને છેડે કઈ રચના દ્વારા જોડાયેલ છે ?
સ્ખલનનલિકા, શિશ્ન
અધિવૃષણ્નલિકા, શિશ્ન
શુક્રવહિકા, શિશ્ન
શુક્રવાહિની, શિશ્ન
શૂક્રકોષોને મૂત્રજનનમાર્ગમાં પોરવેશવા માટે કોનો સ્ત્રાવ આવશ્યક છે ?
બલ્બો યુરેથ્રલનો સ્ત્રાવ
સ્ખલનનલિકાનો સ્ત્રાવ
શુક્રાશયનો સ્ત્રાવ
પ્રોસ્ટેટનો સ્ત્રાવ
શિશ્નનની રચના કોના વડે બનેલી છે ?
ઉત્થાનપેશી વડે
તંતુમય પેશી વડે
ઉત્થાનપેશી, આંતરિક કોટરો અને વચ્ચેથી પસાર થતી મૂત્રવાહિની વડે
ઉત્થાનપેશી અને આંતરિક કોટરો વડે
શુક્રપિંડરજ્જૂ સાથે કઈ રચનાઓ સંકળાયેલી છે ?
રુધિરવાહિનીઓ + ચેતાઓ + ધુક્રવાહિનિઓ
રુધિરવાહિનીઓ + લસિકાવાહિનીઓ + શુક્રવાહિકા
રુધિરવાહિનીઓ + ચેતાઓ + લસિકવાહિનીઓ
સુધિરવાહિનીઓ + લસિકાવાહિનીઓ
શુક્રાશયના સ્ત્રાવી ઘટકો કયા છે ?
ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પદતી સર્કરા
ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C
ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C + અન્ય પદાર્થો
ઘટ્ટ જેલી જેવું પ્રવાહી + પીળાશ પડતી શર્કરા + વિટામિન C + અન્ય પદાર્થો + વિટામિન B1B2B3
ઈન્ગ્વિનલનલિકા કઈ બે નલિકાઓની વચ્ચે જોવા મળે છે ?
અધિવૃષણનલિકા, સંગ્રહણનલિકા
અધિવૃષણ્નલિકા, સ્ખલનનલિકા
અધિવૃષણનલિકા, શુક્રવાહિકા
અધિવૃષણનલિકા, શુક્રવાહિની
શુક્રવાહિની સાથે કયું વિધાન સુસંગત છે ?
મૂત્રજનન માર્ગ સાથે કઈ રચનાઓ સંકળાયેલી છે ?
શુક્રવાહિની + શુક્રાશય
શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ
શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ + મૂત્રવાહિની
શુક્રવાહિની + શુક્રાશય + પ્રોસ્ટેટગ્રંથિ + મૂત્રવાહિની + બલ્બો યુરેથ્રલગ્રંથિ
સ્ખલનનલિકા, શુક્રાવાહિનીમાંથી ક્યારે બને છે ?
શુક્રાશયનો સ્ત્રાવ ભળે ત્યારે
કાઊપર ગ્રંથિનો સ્ત્રવ ભળે ત્યારે.
બલબો યુરેથ્રોલનો સ્ત્રાવ ભળે ત્યારે
પ્રોસ્ટેટનો સ્ત્રાવ ભળે ત્યારે