Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

61.

વીર્ય સરેરાશ કદ કેટલું હોય છે ?

  • 1 થી 2 સેમી 

  • 1 થી 2 મિલી 

  • 3 થી 4 સેમી 

  • 3 થી 4 મિલી


Advertisement
62.

સ્ત્રી પ્રજનનતંત્રનાં મુખ્ય અંગો નીચે આપેલ પૈકી કયા છે ?

  • એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-યોનિમાર્ગ

  • એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-એકજોડ યોનિમાર્ગ 

  • એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-એક જોડ ગર્ભાશય-એક જોદ યોનિમાર્ગ 

  • એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-યોનિમાર્ગ-બાહ્ય પ્રજનનાંગો-સ્તનગ્રંથિ 


A.

એક જોડ અંડપિંડ-એક જોડ અંડવાહિની-ગર્ભાશય-યોનિમાર્ગ


Advertisement
63.

સ્ત્રીના જનનપિંડ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સુસંગત નથી ?

  • એક જોડ અંડપિંડ નિતંબગુહાની પાર્શ્વ બાજુએ એક-એક સ્નાયુબંધો દ્વારા ગોઠવાયેલ હોય છે. 

  • અંડપિંડ નાભિકેન્દ્ર ધરાવે, જે રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓનું પ્રવેશ સ્થાન મનાય છે.

  • એક જોડ અંડપિંડ બદામ આકારના, ગ્રંથિય, લગભગ 3 સેમી લાંબા, 2 સેમી પહોળાં અને 1 સેમી જાડાઈ ધરાવે. 
  • એક જોડ શુક્રપિંડ બદામ આકારનાંં, ગ્રંથિય, લગભગ 3 સેમી લાંબા, 2 સેમી પહોળાં અને 1 સેમી જાડાઈ ધરાવે. 

64.

ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કયા પેશીનું બનેલું સ્તર છે ?

  • પ્રવાહી સંયોજક પેશી

  • કૉલેજન યુક્ત સંયોજક પેશી 

  • તંતુમય સંયોજક પેશી 

  • પિત્તતંતુમય સંયોજક પેશી 


Advertisement
65.

અંડપુટિકાઓની વિકાશીલઘટનાઓ કયા અંતઃસ્ત્રાવ દ્વારા કઈ ગ્રંથિ દ્વારાદર્શાવાય છે ?

  • ઈસ્ટ્રોજન, અગ્ર પિચ્યુટરી

  • LTH, અગ્ર પિચ્યુટરી 
  • GTH, અગ્ર પિચ્યુટરી 

  • LH, અગ્ર પિચ્યુટરી 


66.

અંડપિંડોનું ચોક્કસ સ્થાન કયું છે ?

  • નિતંબપ્રદેશમા6, ઉદરગુહાની ફરતે એક-એક એમ બંને પર્શવબાજુએ ગોઠવાય.

  • નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને પાશ્વબાજુએ ગોઠવાય. 

  • નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને મધ્યમાં ગોઠવાય. 

  • નિતંબપ્રદેશમાં, ઉદરગુહાની નીચે એક-એક એમ બંને વક્ષ બાજુએ ગોઠવાય. 


67.

અંડપુટિકામાં કયા કોષો સમાયેલા હોય છે ?

  • અંડકોષો 

  • અંડકોષો + પુટકીય અધિચ્ચદીય કોષો 

  • અંડકોષ + પુટકીય અધિચ્છદીય કોષો + લાદીસમ અધિચ્છદીય કોષો 

  • અંડકોષ + પુટકીય અધિચ્છદીય કોષો + સ્તંભાકાર કોષો


68.

નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોનો યોગ્ય સાચાં માર્ગ સાથે કયો વિકલ્પ સુસંગત છે ?

  • શુક્રોત્પાદકનલિકા-શુક્રવાહિની-અધિવૃષણનલિકા-ઈગ્વિનલ નલિકા-શુક્રવાહિની-સ્ખલનનલિકા-મૂત્રજનનમાર્ગ-શિશ્ન-યોનિમાર્ગ 
  • શુક્રપિંડ-અધિવૃષણ્નલિકા-શુક્રવાહિની-શુક્રવાહિકા-સ્ખલનનલિકા-મૂત્રજનન માર્ગ-શિશ્ન-યોનિમાર્ગ

  • શુક્રપિંડ-અધિવૃષણનલિકા-શુક્રવાહિકા-મૂત્રજનનમાર્ગ-શિશ્ન—યોનીમાર્ગ 

  • શુક્રોત્પાદકનલિકા-શુક્રવાહિકા-અધિવૃષણનલિકા-ઈન્ગ્વિનલ નલિકા-શુક્રવાહિની-સ્ખલનનલિકા-મૂત્રજનનમાર્ગ-શિશ્ન-યોનિમાર્ગ

Advertisement
69.

અંડપુટિકાના વિકાસશીલ તબક્કાઓ કયા છે ? કે જે અંતે અંડપુટિકા, અંડપતન દર્શાવે છે ?

  • આદિ અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફિયન અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા

  • આદી અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા, ગ્રાફિય પુટિકા 

  • આદિ અંડપુટિકા – દ્વિતિય અંડપુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફીય પુટિકા 

  • આદિ અંડપુટિકા – ગ્રાફિય પુટિકા – પ્રાથમિક અંડપુટિકા – ગ્રાફિયન પુટિકા 


70.

અંડપિંડના મજ્જાના ભાગનુંં સૌથી બહારનું સ્તર શેનું બનેલું છે ?

  • ટ્યુનિકા આલ્બ્યુજેનિયા 

  • લાદીસમ અધિચ્છદીય સ્તર 

  • પોષક સ્તર

  • જનન અધિચ્છદીય સ્તર 


Advertisement