Important Questions of માનવપ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

121.

વીર્યસ્ખલન દ્વારા યોનિમાર્ગ પ્રવેશેલ શુક્રકોષ પરિપથ કયો હોય છે ? શુક્રકોષોની વહનશીલતામાં કોણ મદાદરૂપ થાય છે ?

  • યોનીમાર્ગ – ગર્ભાશય – અંડવાહિની – અંડકોષ સુધી, યોનિમાર્ગ, ગર્ભાશયની દીવાલના સ્નાયુઓનાં સંકોચનો, અંડવાહિની દીવાલનો ચીકણો સ્ત્રાવ, વહનશીલતામાં મદદ કરે છે. 
  • યોનિમાર્ગ – ગર્ભાશય – અંડવાહિની – અંડવાહિની નિવાપ – અંડકોષ તરફ, યોનિમાર્ગ ગર્ભાશયની દીવાલ, અંડવાહિનીની દીવાલમં સ્નાયુઓનાં સંકોચનો અને તેમનો ચીકણો સ્ત્રાવ વહનશીલતામાં મદદરૂપ બને.
  • યોનિમાર્ગથી ગર્ભાશય, ગર્ભાશયની દીવાલના સ્નાયુઓ 

  • યોનિમાર્ગ – ગર્ભાશય – અંડવાહિની તરફ, યોનિમાર્ગ અને ગર્ભાશયના સ્નાયુઓના સંકોચન દ્વારા 


122.

ફલન સાથે નીચે આપેલ પૈકી કયું વિધાન સુસંગત નથી ?

  • શુક્રકોષનો શીર્ષ મધ્યભાગ ભૌતિક રાસાયણિક સમતુલા માટે ગોળાકાર બની નર પ્રકોષકેન્દ્રમાં પરિણમે તે દરમિયાન અંડકોષજનન પૂર્ન થતાં પરિપક્વ અંડકોષકેન્દ્ર માદાપ્રકોષકેન્દ્ર બને તેમનું સંયોજન થાય, ત્યારે પ્રજનન કોષકેન્દ્ર અને યુગ્મનજ કોષ બને તેને ફલન થયું કહેવાય.
  • દ્વિતિય પૂર્વ અંડકોષને ઘેરીને અસંખ્ય શુક્રકોષો ગોઠવાયેલ હોય છે. તેમાનો એક શુક્રકોષ જે રાસાયણિક, ભૌતિક રીતે અંડકોષની વધુ નજીક હોય તે શુક્રગગ્રમાંથી પ્રોટિએઝ પ્રકારનો ઉત્સેચક ડાલ્યુરોનીડેઝનો સ્ત્રાવ કરે છે. 
  • હાયડ્યુરોનીડેઝ દ્વારા અંડકોષનું જેલીમય પડ અને અંડપિંડ વિલીન પામતા શુક્રકોષનો શીર્ષ , મધ્યભાગ અંડકૉષમાં પ્રવેશે છે. 
  • શુક્રકોષનો શીર્ષ અને મધ્યભાગ અંડકોષમાં પ્રવેશે, તેને સ્ત્રાવ કહે છે. 


123.

ફલનપડનું નિર્માણ ક્યારે શક્ય બને છે ?

  • =અંડપડ અને જેલીમય સ્તરનું વિસ્તરણ થતાં

  • નર પ્રકોષકેન્દ્રનું નિર્માણ થતાં જ 

  • માદા પ્રકોષક્રન્દ્રનું નિર્માણ થતાં જ 

  • યુગ્મજન કેષકેન્દ્ર અને યુગ્મનજ કોષનુ6 નિર્માણ થતાં કોષરસનું સંકોચન થતાં


124.

કયા અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસરને લીધે ઋતુસ્ત્રાવ થાય છે ?

  •  GTH વધતા, LH વધતાં

  • GTH, LH 

  • ઈસ્ટ્રોજનનું પ્રજનન ઘટતા, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધતાં

  • ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન બંનેનું પ્રમાણ ઘટતાં 


Advertisement
125.

ગર્ભાશયચક્રનો ક્રમિક તબક્કો દિવસો અનુસરીને કયો છે ?

  •  ઋતુસ્ત્રાવી તબક્કો, સ્ત્રાવી તબક્કો, અંડપતન, પ્રોલિફરેટિવ તબક્કો

  • ઋતુસ્ત્રાવી તબક્કો, પોલિફરેટિવ તબક્કો, અંડપતન, સ્ત્રાવી તબક્કો 

  • સ્ત્રાવી તબક્કો, પ્રોલિફરેટિવ તબક્કો, અંડપતન, ઋતુસ્ત્રાવ તબક્કો 

  • ઋતુસ્ત્રાવ તબક્કો, અંડપતન, પ્રોલિફરિટીવ તબક્કો, સ્ત્રાવી તબક્કો


Advertisement
126.

શુક્રકોષ અંડકોષ, શુક્રજનક કોષ, પ્રશુક્રકોષ, પ્રાથમિક પૂર્વશુક્રકોષ, યુગ્મનજ રંગસુત્રીયતાની દ્રષ્તિએ નીચે આપેલ પૈકી કયો એક વિકલ્પ ધરાવે છે ?

  • n,n,n,n,n,n

  • n,n,2n,n,2n,2n 

  • 2n,2n,2n,2n,2n,2n

  • 2n,2n,2n,n,2n,2n


B.

n,n,2n,n,2n,2n 


Advertisement
127.

બહુકોષીય ગર્ભ અને ફલિતાંડમાં સમાનતા કઈ હોય છે ?

  • કોષરસીય અને કોષકેન્દ્રીય ઘટકો સમાન હોય.

  • કોષરસીય અને કોષકેન્દ્રીય ઘટકો અસમાન હોય.

  • કોષોના આકાર સમાન હોય છે. 

  • ક્રોમેટિન દ્રવ્ય અને કોષનું કુલ વજન અને કદ સમાન હોય છે. 


128.

ગર્ભકોષનું નિર્માણ કયા વિખંડન પછી થાય અને તે સમયે બે ગર્ભ કેટલા કોષો ધરાવે છે ?

  • બીજા વિખંડન પછી, 4 કોષીય

  • ત્રીજા વિખંડન પછે, 8 કોષીય 

  • ચોથા વિખંડન પછી, 16 કોષીય 

  • પાંચમાં વિખંડન પછી, 32 કોષીય 


Advertisement
129.

મોરુલા અવસ્થા અને ગર્ભકોષ્ઠના નિર્માણની શરૂઆત કયા વિખંડન સમયે થાય છે ?

  • બીજા વિખંડને અને પહેલા વિખંડને

  • ત્રીજા વિખંડને અને બીજા વિખંડને 

  • ચોથા વિખંડને અને ત્રીજા વિખંડને 

  • પાંચમાં વિખંદને અને ચોથા વિખંડને 


130.

ફલનપડમાં કયાં સ્તરો હોય છે ?

  • બીજા વિખંડને અને પહેલા વિખંડને

  • ત્રીજા વિખંડને અને બીજા વિખંડને

  • જેલીમય બાહ્ય પડ + અંડપડ 

  • અંડપડ + આલ્બ્યુમીનવિહીન સ્તર 


Advertisement