CBSE
વિધાન A : શુક્રકાયાંતરણ ક્રિયા દરમિયાન પ્રશુક્રકોષનાં બે તારકેન્દ્રો પૈકી દૂરસ્થ તારાકેન્દ્ર અક્ષીય તંતુ બનાવે છે.
કારણ R : કણભાસુત્રો ભેગા મળી અક્ષીય તંતુની ફરતે વીંટળાઈ જાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પરિપક્વ વિભાજનથી ઉત્પન્ન થયેલ પ્રશુક્રકોષ જનનકોષો તઈકે વર્તતા નથી.
કારણ R : પ્રશુક્રકોષો શુક્રકાયાન્તરણ પ્રક્રિયા બાદ જ પુક્ત શુક્રકોષો બને છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ભગશિશ્નિકા નાની આંગળી જેવી રચના છે, જે નરના શીશ્નની સમકક્ષ રચના છે.
કારણ R : ભગશિશ્નિકા પ્રજનનનલિકાના અભાવે શિશ્નથી અલગ પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
A.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
વિધાન A : ભગશિશ્નકા સ્ત્રીનું બાહ્ય જનનાંગ છે.
કારણ R : તે મુખ્ય ભગિષ્ઠના જોડાણ સ્થાને આવેલ છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પ્રાથમિક પૂર્વશુક્રકોષોનું અર્ધીઅક્રણ – 1 થતાં દ્વિતિયક પૂર્વકોષોનું નિર્માણ થાય છે.
કારણ R : જનનધિચ્છદીય કોષોનું અર્ધીકરણ થતાં આદિ શુક્રકોષોનું નિર્માણ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : દ્વિતિય પૂર્વશુક્રકોષ સમવિભાજનની ક્રિયા દ્વારા પ્રશુક્રકોષમાં રૂપાંતરન પામે છે.
કારણ R :પ્રશુક્રકોષોમાં શુક્રયાંતરણ થવાથી તે શુક્રકોષોમાં રૂપાંતરણ પામે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : શુક્રકોષનો દ્વિતિય પૂર્વાંડકોષમાં પ્રવેશ થયા પછી દ્વિતિય પૂર્વ અંડને ફલિતાંડ કહે છે.
કારણ R : શુક્રકોષનો પ્રવેશ થવાથી શીર્ષમાં રહેલ કોષકેન્દ્ર નર પ્રકોષકેન્દ્ર તરીકે ઓળખાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : દૈહિક કોષો શરીરનાં વિવિધ અંગો બનાવે છે.
કારણ R : જનનકોષો પ્રજનનક્રિયા દ્વારા આનુવંશીક ગુણઓનું વહન કરે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ફલિતાંડ વિખંડનની ક્રિયા દ્વારા ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે.
કારણ R : આ ફેરફારો એક અઠવાડિયાના સમયગાળામાં થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ઋતુચક્રના દિવસ એ થી 5 માં એન્ડ્રોમેટ્રિયમનું વિઘટન થાય છે.
કારણ R : રુધિરમાં માદા જાતિય અંતઃસ્ત્રાવોની ઓછી સંદ્રતા હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
A ખોટું છે અને R સાચું છે.