CBSE
નીચેના આકૃતિમાં ‘a’ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
આંતરિક કોષસમૂહ
ઘટ્ટ આવરણ
ગર્ભપોષકસ્તર
ગર્ભકોષ્ઠ
ઝાલર નું કાર્ય શું છે?
ફલન દરમિયાન શુક્રકોષને માર્ગ પૂરો પાડવા
અંડપતન પછી અંડકોષ એકઠા કરવા
અંડપિંડનો આકાર જાળવવો
આપેલ પૈકી એક પણ નહી
કયુ વાક્ય ખોટું છે?
અંડપિંડનું આધારક બે ભાગમાં વહેંચાયેલું છે.
સ્તનખંડ એ કોષનો સમુહ ધરાવે છે. જે alveoli કહેવાય છે.
ગર્ભાશયને કૂખ પણ કહે છે.
અંડવાહિનીનાં અંત:ભાગને તુંબિકા કહે છે.
દરેક શુક્રપિંડમાં કેટલાં શુક્રપિંડીય હોય છે?
લગભગ 100
લગભગ 150
લગભગ 250
અનિશ્વિત
નર શિશ્ન ઢીલી ત્વચાથી આવરિત હોય છે, જેને શું કહે છે?
ફ્રિમ્બી
અગ્રત્વચા
યુરેથ્રલ મીએટસ
બાહ્ય જનનાંગ
આપેલ આક્રતિમાં ‘G’ ભાગ શું દર્શાવે છે ?
અંડકૉષ
ગ્રાફિયનપુટિકા
પ્રાથમિક પૂર્વ અંડકોષ
અંડપુટિકા
શુક્રજનન પછી શેનો સ્ત્રાવ વધે છે?
ઓક્સિટોસીન
સિલેક્સિન
GnRH
LTH
C.
GnRH
એન્ટ્રમ (કોટર) શું છે?
પુટિકાનું પુટિકા
પ્રવાહીથી ભરેલી પુટિકાનું કોટર
અંત:સ્તર
ફોલિકલ પરિપક્વ બને
નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે?
શુક્રાશય
પ્રોસ્ટેટ ગ્રંથિ
બલ્યોયુરેથ્રલ ગ્રંથિ
આપેલ બધા જ
આપેલ આકૃતિમાં (a) ભાગ શું દર્શાવે છે ? તથા તેમાં કઈ અંગિકાઓનું પ્રમાણ વધુ હોય છે ?
મધ્ય ભાગ – કણાભસુત્ર
મધ્યભાગ – ગોલ્ગીકાય
મધ્યભાગ – તારાકેન્દ્ર
પૂંછડીનો ભાગ – કોષકેન્દ્ર