CBSE
ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે ?
પેરોટીડ ગ્રંથિ
શુક્રપિંડ
થાયરોઈડ ગ્રંથિ
A અને B બંને
તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે.
એન્ટિબોડીનું ઉત્પાદન
ફેગોસાયટોસિસ
પરફોરીનનું ઉત્પાદન
નિષ્ક્રિય પ્રતિકારકતા
આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે ?
મગજ
આંતરડું
સાંધા
રૂધિરવાહિની
ભારતમાંથી કયો રોગ નાબૂદ કરી શકાયો છે ?
શીતળા
પોલિયો
લેપ્રસી
ઓરી
ટીર્નીકવેટ ટેસ્ટ શાનાં નિદાન માટે કરવામાં આવે છે ?
હિપેટાઈટીસ – A
ડિપ્થેરિયા
બ્રેક બોન ફીવર
A.I.D.S.
ધડ ઉપર ઝાકળ્બિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર છે ?
વેરીસોલા વાઈરસ
અરબો વાઈર્સ
કોરોના વાઈરસ
મેક્સો વાઈરસ
30 પ્રેગ્નેન્ટ A.I.D.S. વાળી માદા દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં દાખલ કરવામાં આવે છે ? આ 30 સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો H.I.V. ચેપગ્રસ્થ હશે ?
3 બાળકો
10 બાળકો
20 બાળકો
30 બાળકો
કમળો થવાનું મુખ્ય કારણ કયું છે ?
હિપેટાઈટીસ – A
હિપેટાઈટીસ – B
પીળીયો તાવ
AIDS
કયો રોગ જરાયુ મારફતે સ્થળાંતર પામતો નથી ?
સીફીલસ સ્ત્રી
હિપેટાઈટીસ – A
હિપેટાઈટીસ – B
A.I.D.S.
સ્ટ્રીટ વાઈરસ કોના ઉપર અસર કરે છે ?
C.N.S.
ફેફસાં
આંખ
મૂત્રપિંડ