Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

371.

રોગપ્રતિકારકતાની ખામી શાનાલીધે ઉદ્દભવે છે ?

  • ADIS વાઈરસ 

  • ખામીયુક્ત અસ્થિ

  • એન્ટેરોક ફીવર 

  • થાયમસ ગ્રંથિ ખામિયુક્ત હોવી 


372.

નીચેના પૈકી કયો સમૂહ પ્રતિકારકતા સંબંધી રોગ માટે જવાબદાર છે ?

  • હિપેટાઈટીસ અને લ્યુકેમીયા

  • A.I.D.S. અને કોલેરા 

  • S.C.I.D. અને ડિપ્થેરિયા 

  • S.C.I.D. અને A.I.D.S. 


373.

નીચેનામાંથી કઈ ઉગ્ર એલર્જિક પ્રતિક્રિયા છે ?

  • A.I.D.S.

  • એનાફાયલેટિક 

  • હે ફીવર 

  • અસ્થમા 


374.

સાંધામાં આવેલી સાયનોવિયલ કલા સામેની સ્વરોગ પ્રતિકારક્તા શું કહે છે ?

  • હાશીમોટા રોગ 

  • મલ્ટીપલ સ્કેલેરોસિસ 

  • રૂમેટોઈડ અર્થરાઈટીસ

  • I.D.D.M. 


Advertisement
375.

પ્રતિકારકતાની ત્રિટીનું કારણ શું છે ?

  • વિકૃતિ 

  • પોષણની ખામી 

  • HTVL-||| નો ચેપ 

  • આપેલ બધા જ


376.

હવાજન્ય રોગ કયો છે ?

  • થેલેસેમીયા

  • A.I.D.S. 

  • અસ્થમા 

  • જેકોબ સીન્ડ્રોમ 


377.

યુથોનેસિયા ને સૌપ્રથમ કયા દેશમાં કાયદાકીય મંજૂરી મળી ?

  • નેધરલેન્ડ 

  • ફ્રન્સ 

  • ઈટાલી

  • સ્વીટઝલેન્ડ 


378.

ઈલ્કેપ્ટોન્યુરીયા અને ફીનાઈલકીટોન્યુરિયા જેવા રોગો કયા પ્રકારના છે ?

  • કોન્જોશીયલ રોગો 

  • એકવાયર્ડ રોગો 

  • ચેપી રોગો 

  • ઉપરોક્ત બધા જ.


Advertisement
379.

એલર્જી સાથે સંકલાયેલ છે ?

  • IgM

  • Ig

  • IgG

  • IgA


Advertisement