Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

1.

સસ્તન પ્રાણીઓના T-લસિકાકણો માટે શું છે ?

  • તેઓ થાઈરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે.

  • તેના મુખ્ય ત્રણ પ્રકારો છે. T-કોષો, મદદકર્તા T-કોષો અને નિગ્રાહક T- કોષો 

  • તેઓ લસિકાપેશીમાંથી ઉત્પન્ન થાય છે. 

  • તેઓ ઈજાગ્રસ્થ કોષો અને કોષીય દ્રવ્યોની સફાઈ કરે છે. 


2.

હિપેટાઈટીસ – B ની રસી શું હતી ?

  • ઈન્ટરફેરોન 

  • પ્રથમ પેઢીની રસી 

  • દ્વિતિય પેઢીની રસી 

  • ત્રીજી પેઢીની રસી


3.

ઈન્ટરફેરોંસ શાનું નિયંત્રણ કરવા ઉપયોગી છે ?

  • રૂધિરનું દબાણ

  • TB 

  • કેન્સર 

  • મેલેરિયા 


Advertisement
4.

નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે છે ?

  • બરોળ 

  • થાયમસ

  • મગજ 

  • લસિકા ગાંઠ 


C.

મગજ 


Advertisement
Advertisement
5.

શું દાખલ કરીને નિષ્ક્રિય પ્રતિકારકતા મેળવી શકાય છે ?

  • રસીકરણ

  • એન્ટિબોડી 

  • એન્ટીજન 

  • એન્ટિબાયોટીક 


6.

સીરમમાં મળી આવતું ઈમ્યુગ્લોબ્યુલીન કયું છે ?

  • IgG

  • Ig

  • Ig

  • IgN


7.

એન્ટિબોડી શું છે ?

  • એન્ટિજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ 

  • શ્વેતકણ ને દાખલ થતા બેક્ટેરિયા પર હુમલો કરે છે.

  • રૂધિરનો ઘટક 

  • સસ્તનના રક્તકણો સ્ત્રાવ 


8.

DPT કેની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે ?

  • ડોપ્થેરીયા 

  • વ્હુ પીંગ કફ 

  • ઘનુર 

  • ઉપરોક્ત બધા જ.


Advertisement
9.

ભ્રુણ એ જરાયુ દ્વારા મળના શરીરમાંથી અથવા બાળક માતાના દુધમાંથી ટૂંક સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે ?

  • કોષીય પ્રતિકારકતા 

  • જન્મજાત પ્રતિકારકતા

  • સક્રિય પ્રતિકારકતા 

  • નિષ્ક્રિય પ્રતિકારકતા 


10.

નીચેનાં પૈકી T-લસિકાકણોનો પ્રકાર નથી ?

  • રીપ્રેસર

  • મદદકર્તા 

  • સ્પ્રેસર 

  • સાયટોટોકિસક 


Advertisement